________________
વિવેચન ].
[૨૧૩ જવાબઃ—તમારે પ્રશ્ન છે તે મહત્ત્વને, પણ પહેલાં એ તો વાત કરે કે, તમે સારી દુનિયા વિષયેની પાછળ દેડે છે એને કહ્યું તે તમારી “દુનિયા” એટલે કેાની દુનિયા જ્ઞાનીની કે અજ્ઞાનીની ?. દેખતાઓની કે આંધળાઓની ? મૂર્ખાઓની કે વિદ્વાનોની? ત્યાગીઓની કે રાગીઓની? જે તમે જ્ઞાનીની, વિરાગીઓની કે વિદ્વાનની દુનિયાની વાત કરતાં તે, તે બધામાંથી કેઈ આ વિષયની પાછળ દોડતા નથી વિષયેની પાછળ દોડવું જોઈએ તેમ માનતા ય નથી અને કદી જાણે-અજાણેય તેવું કહેતા નથી. હા, એમ ચકકસ કહે છે કે, દુનિયાના વિષયને સુખ કે દુઃખ માનનાર કે તે વિષયેથી પિતાની જાતને સુખી કે દુઃખી માનનાર મૂખ છે. મિથ્યા કલ્પનામાં રખડનાર છે. - હવે તમારે શું બાકી રહેલાં મૂર્ખાઓની દુનિયા તે વિષયેની પાછળ કેમ દેડી રહી છે તેમ પૂછવું છે? એ જ પૂછવું હોય તો જવાબ સીધો છે કે, અતાની છે–મૂર્ખ છેમઢ છે માટે જ તે વિષયે પાછળ દેડી રહેલ છે અને તે “મેહે પ્રાણીઓ વિષ પાછળ દોટ મૂકી રહ્યા છે માટે જ તે વ્યવહારથી ઉપચારથી પણ તેને સુખ કહેવું પડે છે, નહીં તો ઉપચારથી પણ સુખ કહેવાની જરૂર પડત નહીં.
પણ મહી આત્માઓ વિષ પાછળ પડી રહ્યા છે. માટે વિષયે જ સુખ છે, તે સુખ આપનારા છે તેવું કઈ પણ વિચારવાન આત્મા ન કહી શકે.
હજાર ગામડીયા ભેગા થઈને ઝવેરાતને પથ્થર ઠરાવે, એટલે શું શાણે ઝવેરી પણ તેને પથ્થર જ કહે. હજારે ચોરે મળીને ચોરી કરવાના ધંધાને ધર્મ કહે, એટલે કે