________________
વવેચન ]
[ ૨૦૯
“ લાકે તુ િહાથેજી સુખશબ્દઃ પ્રયુજ્યતે વિષયે વેદનાભાવે વિપાકે મેાક્ષ એવચ ॥
""
તેઓ કડ્ડી રહ્યા છે કે ઉપચારથી કે, વાસ્તવિક રીતે જ્યાં જ્યાં પણ તમે સુખ શબ્દના પ્રયાગ કરે છે તે મધાના ચારમાં વિભાગ થઇ જાય છે.
આ ચાર વિભાગને છેડીને કાઇ બીજે ક્યાંય બીજી કેઇ વસ્તુમાં સુખસખ્તને પ્રયાગ કરી શકતા નથી, થઇ શકતા પણ નથી.
૧૪
‘વિષયા’માં સુખાદના પ્રયોગ
આ દુનિયાના તમામ પદાર્થો એ વિષયે જ છે. ઇંદ્રિયથી જાણવા લાયક–ભાગવવા લાયક બધાને વિષયે કહેવાય છે. આ વિષયને પણ સુખ જ કહો છે ને?
ગરમી પડતી હાય ત્યારે સાવર ઉપરથી ઠંડા વાયરા વાય તે તે પણ સુખ લાગે છે ને ! અને એટલા માટે જ તે ગરમીના દિવસેામાં હવા ખાવા માટે ઢોડાદેડ થાય છે.
વળી પા” ડંડીના દિવસે આવે છે ને ગરમીના દિવસેામાં ખરામ લાગેલા અગ્નિની પાસે દોડી જાવ છે ને ? કેમ ? હવે તે અગ્નિમાં સુખ દેખાયુ' માટે જ ને !
તીખુ` ખાવા બેસા ત્યારે ગળપણમાં સુખ લાગે માટે તેની પાસે દાડો અને ગળ્યુ ખાધા પછી તીખામાં સુખ લાગે માટે ત્યાં દોડા ને!
શહેરમાં રહેનારને ગામડાંના દામાં સુખ દેખાય