________________
વિવેચન ]
[ ૨૦૭
પુત્રને જ રાજા કે શેઠ કહે છે તે બધા ઉપચાર કહેવાય. કારણ કે વમાનમાં તે તે રાજપુત્ર રાજા કે શેઠપુત્ર શેડ નથી છતાં ય તે શેડ કે રાજા બનવાના જ છે. એમ નિશ્ચિત હાવાથી તેને રાજા કે શેઠ કહેવાય છે.
ઘણી વખત વરસાદ વરસતા હાય છે. ત્યારે લોકો કહે છે સાક્ષાત્ અનાજના દાણા વરસી રહ્યા છે. આ ઉપચાર છે. તેવી જ રીતે કા માં કારણના પણુ ઉપચાર થાય છે. પણ આપણે તે અહીં તે બધા ઉપચારોની ચર્ચા કરવા નથી ખેડાં પણ એટલુ જ સમજવાનું છે કે જે વસ્તુ જે રૂપે ન હાય તેને પણ કોઇ કારણવશાત્ તે વસ્તુ માનીને અન્યત્ર વ્યવહાર કરવા તેનુ નામ ઉપચાર છે.
માટે સંસારના અનુકૂળ અનુભવાને, પદાર્થો વિગેરેને જે સુખ કહેવામાં આવે છે તે વાસ્તવિક દૃષ્ટિનુ સુખ નથી, પણ માત્ર સુખના ઉપચાર જ છે.
હવે ઉપચારને સમજ્યા બાદ તમારા પ્રશ્નને વિચાર કરીએ કે, તમે સ’સારના અનુકૂળ પદાર્થોને, સામગ્રીઓને સુખરૂપે અનુભવ કરી રહ્યા છે. છતાં ય તે સુખ’ વાસ્તવિકરૂપે કેમ નથી અને ઉપચાર કેમ છે તે સમજો,
શાસ્ત્રકાર મહર્ષિ ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યના અંતે આ વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે.
તત્ત્વાથ એક એવું મહાન સૂત્ર છે કે જે જૈન માત્રને માન્ય છે. તેને માનવામાં કોઈના યભે નથી. દિગ ંબર, વેતામ્બર,મૂ તે પૂજક,સ્થાનકવાસી,તેરાપથી બધા સપ્રઢાયવાળાએ આ શાસ્રને માને છે. માટે જે સૌ પોતપેાતાની માન્યતાનો બેટો આગ્રડ છેડી દે અને પેાતાની માન્યાતા