________________
૨૧૦ ]
[ શ્રી સિદ્ધપદ માટે તે ગામડામાં જઈને વસે, અને ગામડીયાને શહેરની ઝાકઝમાળમાં સુખ દેખાય માટે તે શહેરની ગલીમાં રખડે ! - કોઈ ખટાશના રસીયાને કાચી કેરીમાં ન દેખાય છે અને કોઈ મીઠાશનો રસિયે શેરડીમાં સુખ દેખે છે. મીઠા ફળ ફૂલાદિમાં મહા-આનંદ મેળવે છે.
આમ દુનિયાના બધા પદાર્થો એક યા બીજા પ્રસંગે એક યા બીજા સંજોગોમાં એક યા બીજી વ્યકિતને સુખરૂપે ભાસતા જ હોય છે. અને એક વખત સુખરૂપે ભાસેલા વિષ પરિસ્થિતિ બદલાતા કારમાં દુઃખ જેવા લાગે છે.
- હવે વિચાર કરે છે, આમ શાથી થતું હશે! એક જ વિષય કેમ બધી પરિસ્થિતિમાં સુખદાયી નહીં લાગતું હોય? એને એ જ વિષય પરિસ્થિતિ બદલાતા કેમ દુઃખદાયી લાગતું હશે ! આને વિચાર કરશે તે ચોકકસ સમજાઈ જશે કે “વિષયમાં સુખ કે દુઃખ કશું છે જ નહીં. *
પણ આપણે આપણું મેહના કારણે અજ્ઞાનના કારણે કોઈ વિષયમાં દુખની તે કઈ “વિષયમાં સુખની કલ્પના કરીએ છીએ અને સુખી કે દુઃખી થઈએ છીએ,
આ કારણે જ શાસ્ત્રકારોએ “વિષયે” માં વાસ્તવિક સુખ છે તેમ કહેવાની ના પાડી છે. છતાંય આપણાં મહિને કારણે સુખ ન હોવા છતાં ય ઉપર જણાવ્યું તેમ સુખશબ્દને તે પદાર્થોમાં “ઉપચાર કરીએ છીએ.
જેમ નાનો બાળક દરિયાના કિનારે રેતીનું ઘર બનાવે છે. તે વાસ્તવિક ઘર ડું જ છે? છતાંય તેમાં ઘર જે