________________
- મેક્ષના સુખની સિદ્ધિ છે
જે મોક્ષનું સુખ કેવું છે, તે સમજાયું હોય તે આ પ્રશ્ન પેદા થાય જ નહીં કે અહીંના જેવું સુખ ત્યાં હાય. કે નહીં?
કારણ; સરખામણી પણ યોગ્ય વસ્તુની વચ્ચે થાય, અગ્યની ન થાય. કોઈનામાં બુદ્ધિ કેવી વધારે છે તે પૂછવું હોય તો એમ પૂછાય કે “શું તેમની બુદ્ધિ બ્રહસ્પતિ જેવી છે. કોઈની બુદ્ધિ કેવી વધારે છે, એ જાણવા માટે એ ન પૂછીયે કે શું તેમની બુદ્ધિ ગધેડા જેવી છે? અને પૂછીએ તો આપણે મૂર્ખતાના પાત્ર બનીયે કે નહીં?
મેક્ષમાં શું અહીંના જેવું સુખ છે કે નહીં” એ પૂછવું એના જેવું જ છે. તેથી જેની જોડે સરખામણી કરવા. માંગતા હોવ તે વસ્તુને પહેલાં સમજે. ( મોક્ષના સુખની જે તમારે સંસારના સુખ જોડે સરખામણી કરવી હોય તે પહેલાં તમારે સંસારનું સુખ કેવું છે તે જ સમજવું પડે. વ્યાકરણની ભાષામાં કહીએ તો કહેવાય કે, ઉપમા આપતા પહેલાં ઉપમાનનું જ્ઞાન હોવું જોઈએ. “તારૂં મુખ ચંદ્ર જેવું છે.” એમ કહેનાર જે “ચંદ્ર કેવો છે એ ન જાણે તે મુખ કેવું છે એ કેવી રીતે બતાવી શકે ? માટે મોક્ષમાં સંસારના જેવું સુખ છે કે નહીં તેવો પ્રશ્ન કરતાં પહેલાં જે મેક્ષના સુખને સંસારના સુખની જોડે સરખાવવા મથે છે તે.
રીત બતાવી પ્રથા સ