________________
વિવેચન ]
[ ૧૯૭
એનું ચેન (ચેતન) છિન્નભિન્ન થઇ ગયું છે. એના માટે એના પુત્ર સિવાય ચારે બાજુ રેન (રાત) જ છે. માટે ગુરૂએ એક રસ્તા કાયૅા.
“ જા ગૌતમી! હું” તારા બેટાને હમણા જ જીવતે કરી દઉં છું. હમણા જ એ તારી સાથે એલવા માડશે. મારી પાસે બધી જ સામગ્રી તૈયાર છે” પણ માત્ર થોડી રાખની જરૂર છે. એના ગુરૂ ખેલવાનું પુરૂ કરે તે પહેલા ગૌતમી રાખ લેવા દોડવા માંડી. પણ એના યુરૂએ કહ્યું: ગૌતમી, જરા ધ્યાન રાખજો કે રાખ એવા માણુંસના ઘરની લઈ આવજે કે જેને ઘેર કોઈ મસુખ ન હોય.
આ માઇ એટલી તે માહવેશમા આવી ગઇ હતી કે, એટલું પણ ન વિચારી શકી કે જેને ઘેર કેાઈન મયુ હોય . તેવું ઘર ક્યાંથી હાય ? અને કોઇ મયું જ ન હોય તેવું હાય તા એના પુત્ર પણ શા માટે મરી જાય ?
પણ ભાન ન ભૂલાવે તેા મેાહનું" તાન કેવી રીતે કહેવાય ? શહેરના ઘરે-ઘરે કરી, શેરીએ શેરીએ કરી પણ કાંણ તેને રાખ આપી શકે તેમ હતું ? આખરે તેને પાતાને વિચાર પેદા થયાઃ શુ કાઈ એવુ ઘર નથી જેને ઘેર કાંઈ ન મયું હાય....અને...એમને એમ વિચાર કરતા તેને ભાન આવ્યુ –જ્ઞાન પ્રગટયુ
જન્મના બીજે છેડા મરણું છે. જેને જન્મ લીધે તેને મરણ વિના છૂટકે જ નથી. ભાડાના ઘરમાં રહે તેને ઘર ખાલી કર્યા વિના ચાલવાનું જ નથી. એને શાંતિ થઈ એના ગુરૂ પાસે જઇ પુત્રના અગ્નિસ સ્કાર કર્યાં. ગુરૂએ સમજાવેલ તત્ત્વને સમજી બૈરાગી બની. આપણે તે અહીં