________________
- ૧૯૮ ]
[ શ્રી સિદ્ધપદ
એટલુ' વિચારી રહ્યા છીએ કે, પાછુ ફરવાનું શા માટે ? હવે સમજાયું; કે જે પારકું છેત્યાં રહ્યા છીએ માટે. પ્રશ્ન :- આયુષ્યકમ તે! આપણે પોતે જ બાંધ્યું છે ને ? અને તેનાથી શરીર મળ્યું તે પારકું કેવી રીતે ?
જવાબ :– વાત તે ખરી છે, કે તમે પરભવમાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હતું તેથી જ તમને માનવદેહ મળ્યે છે. પણ હું એમ પૂછું છું કે, તમે બે-પાંચ વર્ષ કે ક્રેડ વર્ષીનુ' આયુષ્ય કેમ ન પડ્યુ. ? હુંમેશા માનવદેહ મળે તેવું કરું કેમ ન આવ્યુ?
તમે કહેવાના કે, એ કંઈ અમારા હાથની વાત ઘેાડી જ હતી કે અમારે જોઇએ તેટલુ આયુષ્ય અમે બાંધી શકીએ ? કદી ય અંત ન આવે તેવું કઇ આયુષ્યકમ હાય ખરૂ ? જો આમ ન જ હોય તેા સમજી જ લેવુ' જોઈએ કે, જે વસ્તુ આપણે આધીન નથી, જેના પર આપણા કાણુ નથી તે બધી વસ્તુ પારકી જ કહેવાય.
પણ કેટલીક વખત માણસ એવી મઝામાં આવી જાય છે કે, પારકી વસ્તુને પારકી સમજવા છતાં પેાતાની કહેવા લલચાય છે.અને તેમાં જ આનંદ માને છે.
એટલા માટે જ ન્યાયવિશારદ ન્યાયાચાય પૂ. ઉપાધ્યાય યશોવિજય મ. ફરમાવી રહ્યા છે કે # પૂણ તા યા પરીપાધે; સા તુ ચાચિતકમણ્ડેનમ્ ”
પારકી વસ્તુ પૌદ્ગલિક વસ્તુ દ્વારા (પૂર્ણીતા) આનંદ માનવા, એ માંગીને લાવેલા ઘરેણાને પેાતાના માનીને (પૂતા) આનંદ લેવા જેવી મૂર્ખાઈ કરવા જેવુ છે.