________________
૨૦૦ ]
[ શ્રી સિદ્ધપદ
હા!
એલે છે ? “પુણાવિતિ સિદ્ધિ ગઇ નામધેય ટાણું' સ`પત્તાણુ ' યાંથી પાછા આવવાનું નથી તેવા સિંધ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને (જિનેશ્વરાને) નમસ્કાર સિધ્ધગતિ કહે કે મેાક્ષ કહે અને એક જ સ્થાન છે. જેમ આપણે એ વિચાર કર્યાં હતા કે, કોઈ પણ સ્થાનેથી પાછા ફરવુ' શા માટે પડે છે ? તે એ પણ વિચારવાની જરૂર છે કે, સિધ્ધગતિ કે મોક્ષમાંથી શા માટે પાછા ફરવું પડતુ નથી ?
કારણ; ત્યાંથી પાછા ફરવાનું કોઇ કારણ નથી. ત્યાં મેક્ષમાં એવુ સુખ છે કે ત્યાંથી પાછા ફરવાનુ કદીય થાય નહીં. મેાક્ષનુ સુખ શરીરથી નહી પણ શરીર વિનાના થઇને ભોગવવાનુ હોય છે. માટે તે સ્વાધીન સ્થાન છે, જે સ્થાન આપણુ` પેાતાનુ' હાય ત્યાંથી આપણને પાછા ફરવાનુ` કહેવાની કાઇની તાકાત નથી. કારણ કેાઈનાય તેના પર અધિકાર નથી. સારા આયુષ્યકથી ગમે તેવુ ચુ સ્થાન મળે છતાંય આપણે તે ખાલી કરવું પડે છે. આયુચકર્મ થી મળે તે આપણુ' ન કહેવાય, તે પણ પરાયું જ છે. તમે દલીલ કરી શકો છે કે, આયુષ્યકમ તા અમે પોતે મેળવેલુ છે. અમે પોર્ન ખાધેલુ છે. તેા પછી તે આયુષ્યકમ થી મળેલા દેહ પોતાના ન કહેવાય ?
પણ જરાક સમજો, ભાડે રહેલા ઘરનું ભાડુ કોણ ચુકવે ? તમે જ કે બીજા કોઈ ? આ ભાડુ તમે દર મહિને ચૂકવતાં હોત તો પણ ઘર તમારૂ' કહેવાય કે ભાડુતી ?
લાડુ' તમે પોતે તમારી જાતે રળેલા-કમાયેલા પૈસાથી ચૂકવા છતાં ય ઘર પારકુ' જ કહેવાય. તેમ અયુષ્યકમ તમે પેાતે બાંધેલુ હાય છતાંય તેનાથી મળેલા દેવ-માનવ વગેરેને