________________
૧૯૬ ]
[ શ્રી સિધ્ધપદ્મ
આમ મેહાધીન માતા-પિતાને તે! જાણે રાજ-રાજ નવું આનંદ પેદા થતા હોય તેવુ જ લાગ્યા કરે છે. પણ પાર નથી કે સૌને પાછા ફરવાનુ છે.
જેમ ગાડીમા` બધા મુસાફર એઠા હોય અને જેની ટિકીટ ખલાસ થઇ ગઈ હોય તેને ટિકીટ માસ્તર પકડીને ઉતારી પાડે, તેમ આપણે જેને ‘સ્વજન’મારા મારા કહીએ છીએ, તેમને પણ મૃત્યુ કયારે ઉતારી પાડશે ? કયારે તેની વિકીટ ખલાસ થઈ જશે, તેની આપણને કાઇને ખખર છે ખરી ?
ગૌતમીનેા પુત્ર બાળ અવસ્થામાં જ મરી ગયા. ગૌતમીએ હુજારા નહીં લાખા ઉપચાર કર્યા તા ય ન અચ્છા તે ન જ બચ્યા, પણ....
ગૌતમી મરેલા બાળકની અંતિમ ક્રિયા કરવા તૈયાર નાતી. ગાડી બનીને ચારે તરફ કરવા માડી. જે મલે તેને સુરેલા પુત્રને જીવાડવા આજીજી કરતી. કેટલાક ગાંડી સમને મૌન રાખતા, કેટલાક શાણાઓ માહની કારમી દશા દુ:ખી થતા. બીચારા ફાઇની ચે તાકાત હતી ખરી કે જીવાડી શકે?
આખરે એક શાણા માણસે તેને જોઇ તેને કહ્યું: ‘જા' તારા રૂપાસે. તારા ગુરૂની પાસે મરેલાને જીવાડવાની દવા છે. મહિલાએ ના ભૂખ્યાને મનગમતુ ભાજન મળી જાય ને જેવી રીતે ભેજન પર તૂટી પડે તેમ ગૌતમી એના ગુરૂને શેાધવા નીકળી પડી. ગમે તેમ કરીને ગમે તેટલા કુષ્ટો વેઠીને ગૌતમી એના ગુરૂ પાસે આવી. ગુરૂ સમજતા હતા કે બાઇ માહઘેલી અર્ની છે જો તેને ચાગ્ય રીતે સમજાવવામાં નહી' આવે તે તે પણ મરી જશે. માનુ ઘેન તેને એવું ચડયુ છે કે,