________________
ht
વિવેચન
૧૯૫
ખાલી કરવું જ પડે. પણ આવી નિયત અને નિશ્ચિત રાજ અનતી વાત પણ આત્મા માહમા ફસાઈ ને ભૂલી જાય છે. પેાતાના એત માટે તે જગતમાં કોઈને ય રહેવાના અવસર મળતા નથી, પણ બીજાના મેાતથી તે અવશ્ય રડે છે-કકળે છે.
જેમ પેાતાનુ માત નિશ્ચિત છે. તે વાત મનુષ્ય જાણવા છતાં ય માનવા તૈયાર થતા નથી. તેમ પેાતાનાને ( પેાતાના સ્વજનને ) ય મૈત આવશે એ વાત માનવા પણ તે તૈયાર થતો નથી. અને પાક મૂકીને રડવા માડે છે. મરેલાને જીવાડવા માટે પણ ધેલેા બનીને યત્ન કરે છે.
દુનિયા કહે કે, મરેલા' મડદાં જીવતા' ન થાય તે ય તેવા મહુવાસિત આત્માના મન એ વાતેા માનવા કબૂલ થતા નથી અને થાકે નહીં ત્યા` સુધી બધા પ્રયત્ન કરી છૂટે છે.
મરેલાને જીવાડનારી રાખ
ગૌતમી નામની એક સ્ત્રીને ખૂબ ખૂબ મનાથ અને પ્રયત્નો પછી એક પુત્ર થયા. પુત્ર કે પુત્રીના જન્મ સમયે માણસા એવી રીતે મહાત્સવ ઉજવે છે કે કદી ય તેમની સંતતિને માતનુ' સ્વપ્ન પણ ન આવવાનું હાય, માત જાણે તેનાથી ગભરાઇને હંમેશા દૂર જ રહેવાનું હાય...
(6
ગૌતમી પણ પુત્રના જન્મના આનંદમા` પેાતાને કે પોતાના પુત્રને કોઇને ય કદી મેાત આવશે તે ભૂલી ગઈ. જન્મને આનંદ તા રાજ રાજ વધતા જ જાય ને ? ભાઈને નાત આવ્યે ! કાલુ કાલું ધીમુ’-ધીમુ' બોલતા થયા. મા’ આલતા શીખ્યા અને ખાપ' કહેતા શીખ્યા. ખાતા શીખ્ય અને પીતા શીખ્યા.
,,