________________
વિવેચન ]
[ ૧૩૧
સજ્ઞ ભગવાન તા જવાએ આપતાં જ જાય, પણ આપણામાં તે જવાખ ગ્રહણ કરવાની શક્તિ નથી પણ તેથી તે આ કંઇ આપની ટૂંકી દૃષ્ટિ પ્રમાણે થોડો જ જવાબ આપે ? તે તેા પેાતાના જ્ઞાનમાં જેવું દેખાય તેવુ જ કહે ને ?
એક વાત ખ્યાલમાં રાખો કે, આપણા જેવા બ્રહ્મસ્થાને ઇચ્છા અનુસાર જ્ઞાન થઈ શકે પણ સર્વજ્ઞ ભગવાને કેવલિ ભગવાને ઇચ્છા મુજબ જ્ઞાન ન થાય. કારણ કે તેમને ઈ ચ્છા હૈાય જ નહીં.
ઈચ્છા હાય ત્યાં આગ્રહ પણ બંધાતા વાર નહી', અને આગ્રહ બાંધીને જોઇએ એટલે વસ્તુ જેવી હાય તેવી નહીં પણ જેવી જેવી હેાય તેવી જ દેખાવા માંડે. માટે જ તે જગના હિતકારી જિનેશ્વર ભગવાન પર પણ કેટલાંય આત્માને પ્રેમ થતા નથી. અને જેની પ્રત્યેક વાતમાં વહેમ હાય, જેમની રહેમ (દયા)માં ય વહેમ હાય કે “ કયારે આ રહેમ કરનાર ભગવાન મારૂં સત્યાનાશ કરી દેશે.” આવા રાગ-દ્વેષથી કલુષિત હરિહર મહાદેવ વિગેરે પર પણ કેટલાયના વિશ્વાસ ને પ્રેમ નથી ? આમ શા માટે થતું હશે ?
એક જ કારણ છે કે પેાતાના આગ્રહ પ્રમાણે જ્ઞાન કરવા ઇચ્છે છે. આગ્રહે ત્યારે જ અંધાય કે જ્યારે ઈચ્છા હાય.
ભગવાનને જિનેશ્વર ભગવાને તે ઇચ્છા છેજ નહી તા આગ્રહ હોય જ કેવી રીતે? માટે તે કમને આત્માના સંબંધ અનાદિના જુએ અને અનાદિ જ છે તેમજ કહે,