________________
૧૮૭ ]
[ શ્રી સિદ્ધપદ વળી જે વસ્તુ અંશ–અંશ રૂપે જુદી પડી શકતી હોય તે અખંડ હાય નહિ. તેને અખંડ કહેવાય નહી. અને તેવી ચીજ કો'ક વખતે સર્વથા નષ્ટ થઈ જાય તે પ્રસંગ પણ આવે. એટલે બ્રહ્મામાં છવૃને “લય” પામવાની પિતાના અસ્તિત્વને નાશ કરીને મળી જવાની કલ્પના કરતા કદાચિત ખુદ બ્રહ્મમાં જ શીર્ણ વિર્ણ થઈ જઈને ટ થઈ જાય તે પ્રસંગ પણ આવે.
કૂળી સુકિતમાં અને સૃષ્ટિનું આરંભ પહેલાના સ્વરૂપમાં શું તફાવત
આત્મા બ્રહ્મથી નીકળે ત્યારે તે બ્રહ્મને જ અંશ હતા તે સંસારી સુખ-દુખવા કેવી રીતે બન્યો અને ત્યાં બ્રહ્મમાં પાછું જવાથી વુિં શું થયું ? જેથી તે મુકત થયા કહેવાય ? આધિાધણા ઘણો બ્રહ્મવાદમાં આવે છે.
તેથી આત્મા બ્રહ્મમાંથી વિખુટા પડીને બ્રહ્મમાં લય થઈ ગયા. આ બધી માન્યતાઓ ધડ ને માંથા વિનાની છે. પંણ જ્યાં સુધી વિતરાગનું દર્શન ન મળે ત્યાં સુધી આવા ચેકનું દાન આત્માને થવાનું. પણ શુધ્ધ તત્ત્વનું સ્પર્શન રમાત્માને નહીં મલવાનું. શુધ્ધ તત્વના સ્પર્શન માટે તો જ વિતરાગે જ શરણ છે.
• =
*
: ,
=
. ,