________________
વિવેચન ]
[ ૧૯૧
હાઇએ ને ત્યાંથી પાછા ફરવું પડે ગાડીમાં જગા ન મલે કે ગાડી ઉપડી જાય તે કેવી વ્યથા અનુભવા છે ? આવી હાય છે.
* પાછા જવાની ક્રિયા છ
સ્ટેશનથી પાછાં ફરતા હોય ત્યારે બંધાય તમારૂં મેહુ' જોઇને જ સમજી જાય ને કે ભાઈ ! લીલા તેારણેથી પાછા ફર્યા છે કે તમારે કાઇને કહેવુ' પડે કે ગાડી મલી નહી ?
કહા કે તમારી જીભ કઈ કહે તે પહેલાં જ તમારૂં ઉતરેલું મોઢું જ અધી વાતની ચાડી ખાય ને ?
જે સ્થાને હરહંમેશ ગાડીએ આવ્યા જ કરે છે તે જાય છે. ત્યાંથી પાછા આવવું પડે તે પસંદ પડતું નથી. પણ આ મનુષ્ય જન્મમાં આવીને કઈ આરાધના નહી કરા તા અહીંથી વીલા મેઢે “ પાછા ફરવું પડશે ” એની ખબર છે?
''
,,
જરા વિચાર કરશે તો સમજાશે કે “ પાછા ફરવાનું આ સંસારમાં કેઇનેય ગમતું નથી ” પાછા ફરવુ પડે ત્યાં કટાળા આવે છે. રાષ પેદા થાય છે. શાક છવાઇ જાય છે અને રાગ થયેા હાય તેવી હાલત થઈ જાય છે. પણ પાછા શા માટે ક્રવું પડે છે એ ન સમજાય ત્યાં સુધી રાષ-શાક-રોગ કોઈના ય દૂર થઇ ના શકે. પાછા શા માટે ફરવુ પડે ? કઇ એવી સત્તા છે કે જે આપણને છે ” ? સૌથી પહેલી વાત તે આપણે રહ્યા છીએ તે સ્થાન
(C
એ છે કે આપણું નથી.
પાછા ફેરવે જે સ્થાનમાં