________________
૧૯૨ ]
[ શ્રી સિદ્ધપદ
વિચાર કરો કે તમે જે ઘરમાં રહ્યા હો તે ઘર તમારૂ પેાતાનુ' હાય તા ખીજે કયાંય રહેવા જવાની જરૂર ખરી ? પણ જો ભાડાનું ઘર હાય તા તા માલિક કહે એટલે ખાલી કરવું જ પડે, અને ખાલી કરવાની વાત આવે એટલે બીજા ઘરે જવું પડે? જઇએ એટલે નવુ ઘર મળે જ એવુ તે અને નહી અને વખત ત્યાંથી પણ પાછા ફરવું જ ન પડે ને ? પણ તમારા પેાતાનુ જ હાય તમારે ન તો ઘર ખાલી કરવું પડે કે ન તે કાઇને ઘરથી નિરાશ બનીને પાછું ફરવું પડે.
શું આ મનુષ્યદેહરૂપી ઘર તમારૂ પેાતાનું છે ?
કદી ય એના વિચાર કર્યા ખરા કે આ ઘરમાં આવીને વયા તા છીએ પણ ભાડાનુ ઘર કયારે ખાલી કરવુ પડશે અને અહીથી માનવભવમાંથી પાછા ફરવુ` પડશે ?
નહી એક
પ્રશ્ન :- શું આ શરીર અમારૂં નથી ? જવાબ – ના તમારૂં નહીં જ, એક વાર લાખવાર એ ભાડાનુ' જ છે. પણ વાંધે ત્યાં જ આવે છે કે તમારા જેવા સંસારી જીવાને એ પેાતાનુ લાગે છે. આ ભાડાનું શરીર જેટલું પોતાનુ છે એમ માનશે એટલુ` એને છેડતાં કષ્ટ વધુ પડવાનું. જેમ ભાડાનું મકાન હોય ને તમે તમારૂ માની લીધુ ન હાય તો માલિક કહે ત્યારે ખાલી કરતાં વાર ન લાગે, પણ જો પેાતાનુ જે માની લીધુ હાય અને સીધી રીતે તે છેડવા તૈયાર ન થઈ એ તે પોલીસ આવીને બહાર ખેંચી જાય પણ ભાડાનુ એટલે ખાલી કરે જ છૂટકે. તેવી જ રીતે તમને શરીરમા` એવા ભ્રમ થઇ ગયા છે. શરીરને પેાતાનુ માની બેઠા છે. પણ ભલા વિચાર તા કરો કે આ ભાડુતી શરીરમા કાઈ શાશ્વત રહી શકયુ છે? કે માણસ તમે તમારી જીદગીમા એવા જોચે કે
દ