________________
૧૮૬ ]
[ શ્રી સિદ્ધપદ્ધ
સાચી રીતે તે તે આત્માએ જુદા જુદા છે. પણ ભેદને વ્યવહાર જ્યાં એકદમ સમાનતા હાય ત્યાં ગૌણ થઈ જાય. છે. અને અભેદને વ્યવહાર સમાનતાના લીધે પ્રધાન અને છે. નટે જો આપણે કાઇ પણ આત્મા સાથે અભેદ સાધવા હાય તે તે આત્માને ય સિધ્ધ બનાવવા જોઈએ અને આપણે ય સિદ્ધ બનવું જોઇએ. જ્યાં સુધી સિધ્ધિ મુકિત નથી મળી ત્યાં સુધી કેાઈની પણ સાથે અભેદ સાધવાની–એકમેક થવાની વાતા કરવી એ માહની ઘેલછા છે અન તકાળ પહેલાં અને અનંતકાળ પછી સિધ્ધ થયેલ આત્માએ વચ્ચે જેવી સમાનતા અને અભેદ છે, તેવી સમાનતા અને અભેદ આ સૌંસારમાં કાઇ પણ આત્માને કેઈપણુ આત્મા સાથે નહીં, ભલે ને પછી એક જ સાથે પેદા થયેલા એ બાળકે કેમ ન હાય ? વ્હાલા પતિની પાછળ ધરતીને છેડીને સતી થનારી. ખાઇ કેમ ન હોય ! પણ ત્યાં સિધ્ધના એ આત્મા કરતાં અનંતગણા ભેદ છે.
આ સિધ્ધના આત્માઓમાં તે અભેદ હેાવા છતાં ય સારા સંસારના ભેદ ( રહસ્ય ) ને છંદ (નાશ) કરનારી અનતકાળ સુધીની સ્વતંત્રતા ત્યાં છે તેથી જ ત્યાં કાઈ ખેદ. કે વેદ કશુ'ય નથી,
માટે આપણે તે અનંતકાળ સુધીની સાચી સ્વતંત્રતા મેળવવા માટે સિધ્ધા શ્ર્વાસાશ્વાસમાં નમસ્કાર કરવાના છે.
',,
અહીં આપણે “ નમે સિદ્ધાણુ ” એ નમસ્કાર મહામત્રના બીજા પદને ટીકાકાર મહિષએ કરેલા પહેલા અથ વિચાઊં, “સિત –‘માત અવિધ કમેન્ધન જ્વાવલ્યમાન શુકલધ્યાનાગ્નિના ઐ તે સિધ્ધાઃ ”
,,