________________
૧૮૪ ]
| શ્રી સિદ્ધપદ્મ
શાસ્ત્રની અંદરના એક શબ્દ બદલાઈ જાય તે ઘણી વખત એ શાસ્ત્રને પણ શસ્ત્ર અનાવી નાખે માટે શુધ્ધ ઉચ્ચારણુ અને શુધ્ધ લખાણ માટે જાગૃત રહેવું જોઇએ. મહાપુરુષોની ખૂખી હોય છે કે તે એક શબ્દને વધારે કે ઓછા લખતા નથી. જેટલી જરૂર હોય તેટલું લખનારા અને એલેનારા હોય છે.
::
6
:
“ નમો સિદ્ધાણુ ”મા સિદ્ધ' શબ્દ માટે પી વિભકિતનું બહુવચન વપરાયેલું છે તે પણ સાર્થક જ છે. માટે આ મહુવચનના પ્રયોગથી અને ટીકાકારે પણ તેને અનુકૂળ થઈને જ વિચાર કરતાં ક્યું છે કે, “ સિત અધ્ધ ....અષ્ટપ્રકાર કમેન્ધન માત-દુગ્ધ’ જવાજવલ્યામાન શુકલધ્યાનાનલેન ઐ: તે ” આમ તેમને પણ બૈઃ તે ’ એવ મહુવચનના અર્થ કાયમ રાખીને જ વ્યાખ્યા કરી છે. તેથી સમજવુ' કે આત્મા મુકત થયા બાદ પણ પેાતાનું અસ્તિત્વ કાયમ રાખે છે. પણ ખલાસ નથી થઈ જતા કે કેાઇનામાં વિલીન થઈ નથી જતી.
પ્રશ્ન :-પણ આપણે તા કહીએ છીએ કે માક્ષમાં જવાથી ન્યાતિમાં ન્યાતિ મળી જાય છે તેા તે વિલીન જ થઈ ગયા. કહેવાય ને ?
જવાબ : ચેતિ મળવાથી જ્યાત વિલીન થઈ ગ એવુ' કાને કહ્યું? એક દીવા હાય અને તેમાં બીજા દીવાને ઊંચા કરીને અને જ્યોતને ભેગી કરશે તે તે વખતે તે ખબર નહીં પડે કે એ દીવાની જુદી જીંદી ન્યાત કયાં છે? ત્યાં તો એક જ દેખાશે. પણ જેવા ખીજે દીવા ખસેડશે કે તરત જ બીજા દીવાની જ્યાત જુદી દેખાવા
માંડશે ?