________________
વિવેચન
[ ૧૭૫
ખલાસ થઈ જાય તેા એક વખત એવા પણ આવે કે આખી દુનિયાના નાશ થઇ જાય.
જ્યારે આત્માને પણ મેાક્ષમાં લઈ જઈને બ્રહ્મમા વિલીન થઈ ગયા છે તેવું માનવું છે તે બ્રહ્મવાદીઓએ બ્રહ્મમાં વિલીન થવાનું ય શું કામ માનવુ જોઇએ ? બૌધ્ધની માફક શૂન્યમાં જ અધુ વિંલીન થઈ જાય છે, મધુ નાશ જ પામી જાય છે. તેમજ માની લે ને!
આવી રીતે કાઇ પણ વસ્તુમાં પેાતાનું અસ્તિત્વ ગુમાવીને નળવુ` કે સદંતર નાશ થઈ જવા તે એમાં કશુ અંતર જ નથી. કારણ જો તમે સૂક્ષ્મ વિચાર કરશેા તા સમજાશે કે બ્રહ્મમાં વિલીન થનારા જ્યારે વિલીન થવા દ્વારા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેા પછી તે બ્રહ્મમા વિલીન થયા એમ કેમ કહેવાય છે ?
.
અસ્તિત્વને નાશ જ
પેતાના કર્યો છે તે પછી બ્રહ્મમાં વિલીન થઇ જાય કે ભ્રમમાં વિલીન થઇ જાય તેમાં અંતર શું પડવાનું છે? બ્રહ્મમાં વિલીન થયા ભાદ તે મુકર્ત આત્માનું અસ્તિત્વ તા રહેતું જ નથી. પછી એ બ્રહ્મમા વિલીન થાય કે આકાશમાં વિલીન થાય કે સાગરમાં વિલીન થાય તેમાં અંતર શું?
દૂધમાં ભળીને પણ ખાંડનું પેાતાનું ગળપણ તેમા ન આવે તેના વ, ગંધ, રસ કશા યમાં ફેરફાર ન જ થાય તા પછી દૂધમાં ખાંડ મળી છે કે પાણીમાં તેને ફેક શું પડવાના ?
આ મત અદ્વૈતવાદી સ ંતપન ઋષિના શિષ્યના છે. રોએ એમ જ માને છે કે, “ આ બધુ' બ્રહ્મથી પેદા થયુ હતું. આત્મા પણ બ્રહ્મથી જ પેદા થયેલા હતો એટલે