________________
વિવેચન ]
[ ૧૭૭ પ્રકાશ દેખાવા માંડશે. માટે કોઈમાંથી ય જુદી પડેલ કોઈ પણ વસ્તુનું પહેલા અસ્તિત્વ તો હાવું જ જોઈએ. માટે આત્મા બ્રહ્રમાંથી છુટે પ નથી અને છુટા પડેલે માનીએ
પણ એ સ્વીકારવું જ જોઈએ કે બ્રહ્મમાં પણ તેનું સ્વતંત્ર અસ્તિત્વ હતું જ.
બ્રહ્માતિવાદી વળી બ્રહ્માતવાદી એમ કહે કે, ના આત્મા કંઈ બક્ષમાંથી નીકળે નથી પણ તે તો તેને એક ટૂકડે છે. જેમ કપડાંના નાના અસંખ્ય ટૂકડાઓ થાય છે. તેમ બ્રહ્મમાંથી ટૂકડા–ટૂકડા રૂપે અંશ-અંશ રૂપે આત્મા નીકળે છે અને મૂકત થયા બાદ તે જ કડે પાછે ત્યાં જોડાઈ જાય છે.
આ દલીલે ય બરાબર નથી. કારણ કપડાને અને તેના જ ટૂકડાનો સ્વભાવ એક-બીજાથી તદ્દન વિપરીત થાય તે બની ના શકે. સેનાનો નાનો ટૂકડું હોય તેનામાં સેનાના બધા જ ગુણ હોય. પણ લેખંડની પાટે તે પાટમાં સેનાના એક કણિયા જે ય ગુણ ન હોય તો પછી બ્રહ્મનો ટૂકડે હંમેશા આનંદમાં રહેનારને એક કિડારૂપ જીવ–આત્મા દુખી હોય ? જન્મ-મરણથી ફસાચેલે હોય એ બને જ કેવી રીતે? બ્રાને ટૂકડે પણ બ્રહ્મ જ છે જોઈએ. તે પણ સુખદુખ જન્મ-મરણી રહિત હોવો જોઈએ. - જે કઈ વસ્તુને ટૂકડે કરવાથી તેના ગુણે ખલાસ થઈ જ જતાં હોય તો કાલકૂટ ઝેરનું એક બિંદુ મારી ન શકે તે ?
જ
.