________________
વિવેચન ]
[ ૧૭૩:
કારણ કે “વિલીન થઈ જવું તેનો મતલબ શું છે? તે વિચારવું જોઈએ. જે “વિલીન થઈ જવાને મતલબ એકમેક થઈ જવાનો હોય–પિતાના અસ્તિત્વને નાશ કરી. નાંખવાને હોય તે કદી ય બની શકવાનું નથી. કારણકે આવું કયારે ય બની શકે નહિં કે એક વસ્તુ બીજી વસ્તુમાં એકમેક થઈ જાય. વ્યવહારમાં તમે એકમેક થઈ ગયું છે તેવું બેલે છે તે પણ તે ખાલી અપેક્ષાથી બેલાય છે. વ્યવહારથી જ બેલાય છે.
દુધમાં પાણી મળી જાય કે સાકર મળી જાય તેને તમે એકમેક થઈ ગયું–મળી ગયું છે તેમ કહે છે. પણ આ કેવી-કેટલી મોટી ભૂલ છે? “દુધ સાકર નાંખ્યા. પહેલાં કેવું હતું ? મેળું.” “સાકર નાંખ્યા પછી કેવું થઈ ગયું? ગળ્યું.” “ગળ્યું જ થયું અને તીખું કેમ ન થયું?” તમે કહેશે મહારાજસાહેબ! આપ કેવી વાત કરે છે? ખાંડ નાખી માટે ગળ્યું થયું. ખાંડ ગળી હતી એટલે ગળ્યું થયું, જે મરચું નાખ્યું હોત તે દુધ તીખું થાત.
તે પછી કહે કે, દુધ અને ખાંડ એકમેક કયાં થયા? દુધની મેળાશ છૂપાઈ ગઈ અને ખાંડનું ગળપણ બહાર આવી ગયું, દુધમાં ફેલાઈ ગયું.
ત્યારે એકમેક શું થયું? કેના અસ્તિત્વને નાશ થયે? જે ખાંડ દેખાતી નથી માટે ખાંડના અસ્તિત્વને નાશ થશે એમ માનશે તે દુધ ગળ્યું નહીં પણ મેળું જ લાગવું જોઈએ. - ચા પીતાં–પીતાં કોઈકેઈ વખત પિત્તો ઉછળી જાય છે ને ? “સાવ જ મળી છે. ખાંડનું નામ નિશાન નથી.” - જે “દુધકે “ચા” માં ખાંડ નાંખવાથી ખાંડના અસ્તિ