________________
[ ૧૭૧
વિવેચન ]
તમને લાગે કે દીવે તે દેખાતે બંધ થઈ ગયે.. માટે દીવાને નાશ થયે, પણ આ કલ્પના ય ખોટી છે. આવી રીતની બુદ્ધની માન્યતા હોય તે તેને પૂછવું કે, જે માણસ મરી જાય છે તે બધાનો જ મોક્ષ થઈ જાય તેમ તમે માની લે ? છે કારણકે માણસ મરી ગયા પછી મડદું તે બળી જશે એટલે રાખને ઢગલે દેખાશે. મડદું દેખાવાનું નથી. - તે વખતે કહે કે જીવ પરલોકમાં ગયે તે ત્યાં પૂછવું જતો દેખાયે? તેથી જે કઈ વસ્તુ દેખાતી બંધ થઈ ગઈ એટલા માત્રથી તેને નાશ થયે માનવું છેટું છે. અને કઈ વસ્તુ દેખાતી બંધ થઈ જાય એટલા માત્રથી તેને નાશ માની લે હોય તે એ બુધે માન્ય જ રાખવું જોઈએ કે મરણ થયું એટલે આત્માને મોક્ષ થઈ ગયે. કારણકે આત્મા તો મોક્ષ થવાથી દીવાની માફક દેખાવાને બંધ થશે તે પછી મરણુ અને મોક્ષમાં અંતર શું પડશે?
મરણ અને મમ રક્ષતના હેય તે જન્મીને મરી જવા સિવાય બીજું કંઈ પણ કરવાની શું જરૂર?
જે આ તત્ત્વની જાણકારી બુધ્ધને હોત તો આવું કોઈ રીતે ઘટી ન શકે તેવું દૃષ્ટાંત આપીને મેક્ષને સમજીવત નહી
ન્યાયની પરિભાષામાં આ દૃષ્ટાંતને અસિધ્ધ–દષ્ટાંત. કહેવાય. પણ તે બિચારા કરે શું ? - તાત્વિક રીતે વિચારીએ તો કોઈ પણ દૃષ્ટાંત દુનિયામાં એવું છે જ નહીં કે જેના મૂળ પદાથને અત્યંત નાશ થઈ જતો હય. કેાઈ મૂળભૂત પદ્દાથ આ વિશ્વમાં ન હતા અને પેદા થયે કે હતો અને તેનો નાશ થઈ ગયો તેવું બનતું જ નથી..