________________
વિવેચન
૧૬ જેમ દીવે તેલ ખલાસ થઈ જવાથી ઓલવાઈ જાય છે, શાંત થઈ જાય છે. પણ કયાય આકાશમાં–જમીનમાં, દિશામાં કે વિદિશામાં કયાંય જતું નથી તેમ આ જીવ પણ કલેશનો નાશ થવાથી નિવૃત્તિને–નાશને પામતે શાંત થઈ જાય છે. પણ કયાંય આકાશમાં, જમીન પર કે દિશા દિશાઓમાં જ નથી.”
તેમના મતે તે દળીદળીને કુલડીમાં નાંખવા જેવું છે કારણકે તેમને મોક્ષ એટલે આત્માનો નાશ. જેવી રીતે દી ઓલવાઈ જાય તેવી રીતે આત્મા પણ મેહને કલેશને નાશ થવાથી દીવાની માફક ઓલવાઈ જાય છે. માટે મોક્ષને મેળવો કે આત્માનો નાશ કરે બંને સરખું છે.
આ મતને માનનારની પાસે મોક્ષ મેળવીને શું કરવાનું તેને જવાબ છે જ નહીં. અત્યારે તેમન , - વાન ક્યાં છે? તે જ મળશે કે દીવ એલ - તેમ ઓલવાઈ ય છે. જે વ્યકિત કોઈ રૂપે છે જ નહીં તેનું ધ્યાન કરીને, તને આદર્શ રાખીને કરવાનું શું?
. કે, બૌદ્ધના મતે મેક્ષ એ આખરનું મરણ માત્ર જ છે, જ્યારે જૈનમત પ્રમાણે મોક્ષ એ શરીરનું છેલ્લું મરણ (દેહવિસગ) તે છે જ. પણ અનંતકાળ સુધી જ્યાં મરણ ડિકિયું ન કરી શકે તે સનાતન સદાકાળ ટકનારે જન્મ (મેક્ષરૂપ નો પર્યાય) પણ છે. " જે સ્થાનની પ્રાપ્તિથી પિતાના અસ્તિત્વનો નાશ જ હોય તે સ્થાનની કિંમત શું?
કેઈપણ પ્રવૃત્તિનું કેઈ ને કઈ ફલ તે હેવું જ જોઈએ, તે ધર્મની પ્રવૃત્તિનું કુલ કશું જ નહીં? શું