________________
$ “કથી ભિન્ન થયેલ છે. છે આત્માનું સ્વતપ અસ્તિ .
ટીકાકા ર વિહા “નમો સિધ્ધા” ને અર્થ કરતાં જણાવ્યું છે કે, “ કલધ્યાનરૂપ અગ્નિવડે આઠ પ્રકારનાં કર્મરૂપ ઈધનેને જેમને બાળી નાંખ્યા છે તે સિદ્ધોને નમસ્કાર થાવ.” તેથી એ વાત તે સમજાય એવી છે કે આઠ પ્રકારના કર્મોને બાળી નાંખનાર જે છે તે જ સિધ્ધ છે. તે આત્માઓ કર્મોના ખલાસ થઈ જવા સાથે મુક્ત થઈને અસ્તિત્વ ધરાવે છે. પણ કર્મોની સાથે તેઓને પણ નાશ થઈ ગયેલ છે તેમ નથી.
બૌધમતનું ખંડન પણ કેટલાક તે એવા છે કે, મેહ નાશ થતાંની સાથે આત્માનો પણ નાશ માને છે. પંદને તેમ બુદ્ધિની વિપરીતતા એવું મનાવે છે . છ ક – “ીપાયથા નિવૃતિમભુપે,
નૈવાવનિ ગચ્છતિ નાંતરિક્ષમ ! દિશં ન કાંચિત્ વિદિશ ન,
કાંચિત્ સ્નેહક્ષયાત્ કેવલમેતિ શાન્તિમ સ જવસ્તથા નિવૃતિમભ્યપેતે,
નવાવનિ ગચ્છતિ નતિરિક્ષમ | દિશં ન કાંચિ વિદિશ ન કાંચિત,
કુલેશયાત કેવલમેતિ શાન્તિમ ”