________________
સ્યાદવાદની વિકલ્પ જાળ મહાવાદી મcવાદસૂરિજી
એક વખત એક વાદી મલ્લવાદી સૂ. મ. ની જોડે વાદ-વિવાદ કરવા આવ્યા. વાદ-વિવાદ એ આજના જેવા બકવાદ હતા. વાદવિવાદ ચાલે ત્યા વાદી હોય, પ્રતિવાદી હોય, મધ્યસ્થ હોય. જે હાર-જીતનો ફેંસલો આપે સાંભળનાર વિદ્વાનોની સભા પણ જોઈએ.
થોડી-થોડીવારમાં સિદ્ધાંત ફેરવવામાં આવે તે બકવાદ, અને સારાય પોતાના સિદ્ધાંતને સિદ્ધ કરવા કે પ્રતિવાદીના (સામેવાદી) મતને હરાવવા માટે બોલાય તે વાદ –પ્રતિવાદ કહેવાય. - આજે તો પિતાનો કેઈ સિદ્ધાત જ નહી, અને વાદ કરવા માટે બેસે એટલે વાદ-વિવાદના બદલે વિખવાદ જ થાય. પણ એ જમાનામાં હજી આવી પરિસ્થિતિ ન હતી. સામે પ્રતિવાદી બૌધ હતા. મલવાદી સૂ. મ. સાથે વાદમાં ઉતર્યા. પહેલા વાદીએ પિતાના પ્રશ્નો રજૂ કર્યા. હવે બોલવાનો વારે આ મલવાદી સૂ. મ.ને, તેઓ તે તેના એકએક વાકયના શબ્દ-શબ્દના સંખ્યાબંધ અર્થ કરવા માંઠયા વળી પાછા તે બધા અર્થો કરવાથી જેટલાં શકય વિકલ્પ થાય તેટલા વિકલ્પ કરવા માંડયા. આમ કરતાં તેના