________________
૧૪૪ ]
[ શ્રી સિદ્ધપદ્મ
વાથી તેમની સામે મારચા ન માંડી શકાય. તેથી કમના વિષયની એક વિગત જણાવીને એવું સૂચન કરી દીધું કે, 'ના નાશ કરવા માટે મેાક્ષની પ્રાપ્તિ માટે આત્માના અનાદિના શત્રુઓનુ મલાખલ જાણવું જરૂરી છે. તેના ખલાખલના વિચાર તે! આપણે કરણાના વિચાર કર્યા ત્યારે કરી દીધે। જ છે. માટે હવે તેને અહી વિચાર કરવાની જરૂર નથી. પણ ખ્યાલ રાખવાનેા છે કે અનાદિ કાળથી અન તાનન પુદૂગલપરાવત કાળ સુધી કસત્તા આત્માને મૂઝવી રહી છે. પણ ધમ સત્તમાં એવી પ્રબળ તાકાત છે, કે એનું ખીજ માત્ર પણ આત્મામાં આવી જાય તેા એક પુદૂંગલપરાવકાળમાં મેક્ષ થયા વિના રહે જ નહી. માટે કસત્તા ને ધમ સત્તા અનતકાળ માટે પરાસ્ત કરી શકે છે.
એ ધ`સત્તા એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની નિમલ આરાધનાના ભવ્ય પુરૂષાર્થ !
+