________________
૧૫૦]
[શ્રી સિદ્ધપદ પણ...એક ફાયદે તે થે કે, આ બાઈએ મને જીદગી માટે પાઠ શીખવી દીધે.
અહીં એ સમજવાનું છે કે, મૌલવી સાહેબ આસન જમાવીને બેઠા હતાં છતાંય તેમની “નિમાઝ એક ધ્યાનથી ન થઈ. અને પેલી સ્ત્રી કેઈપણ આસન કર્યા વિના ભાગતી હતી છતાં તેનું ધ્યાન મૌલવી કરતાં પ્રબળ હતું. કારણ કે તેને તેના (યાર) સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું, તેના સિવાય બીજું કઈ મલવા ગ્ય છે, વાત કરવા ગ્ય છે તેવું પણ તેને લાગતું ન હતું. માટે જ તેને મૌલવીની ફરિયાદ સાંભળવામાં ય રસ ન હતો કે તેની ગાળ સામે ગાળ આપવાને ય સમય ન હતું. એટલે આસનથી જ ધ્યાન થઈ શકે છે તેમ ન સમજવું. પણ જ્યારે કોઈ પણ ચીજ હૃદયના આસન પર જામી જાય છે ત્યારે જ ધ્યાન થઈ શકે છે. તે કદી ન ભૂલવું. માટે જ જૈનશાસનમાં ધ્યાન માટે આસનની ઉપયોગિતા પર જ ખૂબ મહત્વ મુકવામાં નથી આવ્યું. વાયુની ગતિને રોધ કરી મનને કાબુમાં લેવાની વાતનું જૈનદર્શનમાં મહત્વ સ્વીકારવામાં નથી આવ્યું પણ શુભ
ગમાં મન અત્યંત લાગી જાય તેવી જ રીતે પ્રવૃત્ત રહેવું એમ કહેવામાં આવેલ છે. શુભ વિચારો એટલા બધા પ્રબળતાપૂર્વક કરવા જોઈએ કે, ખરાબ વિચારેને અશુભ વિચારેને આવવાનો અવસર જ મલે નહિં. ધર્મક્રિયા કરતાં કરતાં જે ધર્મકરણે જે રીતે કરવાની હોય તે. જ
ખ્યાલ રહે. મન એકાગ્ર બને અને બીજે ક્યાંય ન જાય તેને જ ધ્યાન ગણવામાં આવ્યું છે. આવું ધ્યાન કેઈ ઓરડીમાં બેસીને જ થઈ શકે કે આસનનો ખૂબ અભ્યાસ થાય તે જ થઈ શકે અથવા પ્રાણાયામ પર કાબુ આવ્યો
પ્રબળતા આવવાની
રીતે કયાંય ન થઈ