________________
૧૬૨ ]
[ શ્રી સિદ્ધપદ
વાત આવે એટલે સદલ થી સમજી લેવુ જ જોઈએ કે, અહીં ધમ ધ્યાન અને શુકલધ્યાનની જ વિવક્ષા છે, બીજાની નહિ. એટલે શબ્દો એકના એક હાવા છતાં પણ કચા સ્થળે કયા ક્યા સંદભમાં વપરાયા છે, તે વિચારીને જ તેના અથ કહેવાય. જો વાકય કે શબ્દ કયારે, કેવા સંજોગામાં ખેલાયુ' છે. તેને ખ્યાલ ન કરીએ તેા શબ્દથી ગ્રંથની પ્રાપ્તિ ન થતાં અનથની જ પ્રાપ્તિ થાય. વ્યવહારની વાત હોય તા તા મૂખ બનીએ એટલું જ નુકશાન થાય પણ ધર્મની ખમત હોય અને તેને સમજવાના ગોટાળા કરીએ તે અનથ ના પાર જ ન રહે.
જેમ એક મુસલમાન ભાઈએ કુરાનનું એક વાકય થાતુ કે, લાતર તલવાર મુક
,,
અર્થાત્ ‘ નિમાજ નહીં પઢવી. ' અને નક્કી કર્યુ કુશનમાં તે સ્પષ્ટ ના જ લખી છે માટે હવે આપણે તા આજથી નિમાઝ પઢવાની છેડી જ દેવી છે.
ચેાડા દિવસ પછી બીજો મિત્ર મળ્યું. તપાસ કરી પછી પુછ્યું કે, “ કર્યુ. મુલ્લાજી નિર્માઝ પઢને નહીં તે હા ?”
'
પેલા મુસલમાન ભાઈ કહેઃ “કયા ખાલતે હૈા માલુમ નહીં કુરાનમેં ભી નિમાઝ પઢને કી મા કી હૈ તુમ કુછ જાનતે નહીં ઓર ખાલી સમય બિગાડતે હૈ ? ” સારૂ થયું કે પેલા ખિચારા સમજેલા હતા, એટલે તપાસ કરી કીધું: “કહાં લિખા હૈ; મુલ્લાજી જરા દિખાઇએ તેા સહી ? ” અને પેલા ભાઈએ થાડું કુરાનનું પુસ્તક વાંચ્યું હતુ, તેમાં તા કયાંથી એક લીટી પકડી રાખી હતી તે ખેલ્યાઃ તલવાર બુક”
લાતર