________________
૧૬૪ ]
[ શ્રી સિદ્ધપદ્ધ હમણાં વિચાર કરી ગયા એ અતિચારની ગાથાથી એ પણ સિદ્ધ થયું છે કે, ધર્મધ્યાન તેમજ શુકલધ્યાન એ અભ્યંતર તપ છે. જેમ અનશન આદિ બાહ્ય તપ પણ કર્મોની નિર્જરા કરે છે. તેમ ‘ ધ્યાન ’ પણ અભ્યંતર તષ હાઇ કર્મોની નિરાનું સાધક અને છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, તપસા નિર્જરા ચ ’ (તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૩) તપ વડે નિર્જરા થાય છે. અને ધ્યાન એ તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ છે, માટે તેનાથી તેા કર્મોની નિજા જેટલી સધાય તેટલી ખીજા કોઇાન દ્વારા ન સધાય.
:
બાહ્યતપ કરતાં અભ્યંતર તપ મહાન છે. અને અભ્યંતર તપમાં પણ ધ્યાન’ મહાન છે. ધ્યાનમાં પણ શુકલધ્યાન મહાન છે, અને શુકલધ્યાનમાં ય તેના છેલ્લા બે પાયા દ્વારા જ કમથી મુકત બની શકાય છે. ખીજા કાઈ ધ્યાનમાં આવી તાકાત નથી.
C
આ ધ્યાન આત્મા દ્વારાયેાગ સૂક્ષ્મકાય ને પણ રોકી બધી પ્રવૃત્તિઓને અટકાવી દે છે. અને તેથી આત્મા સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે. અનાદિકાળથી ઉકળતા પાણીની માફક ખદબદતા આત્માના પ્રદેશે એકદમ સ્થિર થઈ જાય છે. આવી સ્થિરતા પ્રાપ્ત થતાંની સાથે જ આત્મા લેાકના છેડે પહોંચી જાય છે. . અનાદિકાળથી અનંતાનંત ઉત્સર્પિણી–અપસર્પિણીથી આત્મા કયારે ય આવી સ્થિરતા પામ્યા નથી હાતા.
જેમ જોરદાર પવન વાતા હોય, ખારી-બારણાં ખુલ્લા હોય ત્યારે જેવી કપડાની દશા થતી હોય છે, તેવી જ દશા આ આત્માની અનાદિકાળથી ચાલતી આવી છે. મન, વચન અને કાયાના દ્વારવાળા આ પુદ્ગલના ઘરમાં કયારેય શ્રરૂપ પવન નથી વાતા, આવું બનતું જ નથી, મુદ્ર કેવલજ્ઞાની ભગવંતાના પણ બધા જ આત્મપ્રદેશમાં સ્થિર ન