________________
વિવેચન]
[૧૪૯ પેલી સ્ત્રી તે જાણે ઉંઘમાંથી ઉઠીને જ જાણે કંઇ બન્યું જ ન હોય તેવી રીતે મૌલવીની સામે જોવા માંડી.
સ્ત્રી તે જરાવાર સ્તબ્ધ થઈ ગઈ પણ ડીવારમાં બધી વાત તેની સમજમાં આવી ગઈ. અને હસીને કહેવા લાગી
તુમ્હારા ખુદા તે મેરે યાર (પતિ) સે ભી ગયા લગતા હૈ ! ”
મૌલવી તો આવું વચન સાંભળીને દંગ જ થઈ ગયા.
ચે કયા કહતી હૈ ? તેરા યાર કહાં ઔર સારી દુનિયાકા માલિક કહાં ?”
સ્ત્રીએ બરાબર ચમકી આપતાં કહ્યું: “ઈસ લિયે હી તે દુનિયા કે માલિકકી બંદગી કરનેવાલા બંદગી છેડકર આપ યહાં આ ગયે! નિમાઝ પઢના ભી ભૂલ ગયે, ઔર યહ ઔરત તે ઉનકે યાર કે પીછે સબ ભૂલ ગઈ ! ઉલ્લે ઈતના ભી કહાં માલુમ થા કિ બિચમેં કૌન આયા ?” અને આમ કહેતાંની સાથે પેલી બાઈ તો એના યારને મલવા માટે પુરજોશથી દેડવા માંડી. પાછળ રહેલા મૌલવી તે વિચાર જ કરવા લાગ્યા કે, “આ બાઈ એ શું કહ્યું?”
શું ખુદા કરતાં પણ એને યાર કઈ મહાન છે?” ના..ના..એમ નથી, પણ.....પણ.....એને જેટલો યાર માટે પ્રેમ હતું એટલે મને ખુદા માટે ન હતા. મારા માટે એ વચમાં આવી એ વાત ખરી, પણ હું ય એના માર્ગમાં તે , આવ્યું જ હતું ને? છતાં ય તે મને ન જાણી શકી, અને હું કે મૂર્ખ કે નિમાજમાં ધ્યાન તે ન રાખ્યું ને વળી પાછી ફરીથી નિમાઝ પાણુ શરૂ ન કરી અને એની પાછળ પાછળ નાઠે.