________________
()
આઠ પ્રકારના કામ એ શબ્દ શા માટે?
આપણે “નમે સિદ્ધાણં' પદનો અર્થ વિચારવા માટે આત્મા કર્મ તેમજ આત્મા અને કર્મ આત્મા અને કર્મનો સંબંધ એટલે પદાર્થોનો છેડો ઘણે વિચાર કર્યો.
હવે પૂ. અભયદેવ સૂ. મ. “ અષ્ટ પ્રકાર કમ્મુધનં? એ (આઠ પ્રકારનું કર્મરૂપ બળતણ) શબ્દ પ્રયોગ પણ “નમો સિધાણું ની વ્યાખ્યા કરતા કર્યો છે. તેમને આઠ પ્રકારના કરૂપ ધંધનને બાળનારના બદલે બધા કર્મને, બધા કર્મના પ્રકારરૂપ ઈધનને બાળનાર સિધ્ધોને નમસ્કાર થાય તેમ કહ્યું હેત તો પણ ચાલી શકત.
કારણ કે, બધા જ કર્મને નાશ કરનાર કે કર્મના બધા પ્રકારને નાશ કરનાર આત્મા સિદ્ધ જ હોઈ શકે છે. છતાં ય “આઇ” એવો સંખ્યાવાચી શબ્દ વાપરવા પાછળ તેમને આશય કર્મના કેટલા પ્રકારે છે તે સ્પષ્ટ કરવાને છે. કારણ કે જેને કર્મ શત્રુઓને નાશ કરે હોય તેને તે શત્રુઓ કેટલા છે? કેવા છે? તેમની શકિત કેટલી છે,? આ બધાને ખ્યાલ હવે જોઈએ. બધાજ શત્રુઓ છે. બધાજ શત્રુઓ છે.એટલું બોલવા કે જાણુ