________________
વિવેચન ]
[ ૧૪૧
એકાંતવાદીએ અનેક ખારી-બારણાવાળા મહેલમાં ખિરાજતા સ્યાદ્વાદીને ફસાવી કેવી રીતે શકે ? અને એકાંતવાદી અનેકાંતવાદીના આક્રમણ સામે પોતાનું રક્ષણુ પણ કેવી રીતે કરી શકે ?
સાચું પૂછે તે આવા વિકલ્પાને જાળમા તો ભલભલાના હાજા ગગડીજાય છે, એકા તવાદીઓ આવા વિકલ્પાના જવાબ તો કયાંથી કરી શકે. પણ આવા વિકપાને સમજીને યાદ રાખવા તે પણ તેમના ગજા બહારની વાત છે.
જૈનશાસનના અનુપમ તાર્કિક મલવાદી સૂ. મ. ની બલિહારી છે કે જેમની હેમચ’દ્રાચાય મ. જેવા કાલિ કાલ સર્વીસ એ પણ “ અનુમક્ષ્વાદિન તાર્કિકા : “ કહીને પ્રશંસા કરી છે.
46
આ વાકયનો અર્થ છે કે મલ્લવાદી જેવા કાઈ તાર્કિક નથી, તેમની વિંકલ્પ જાળ એટલી જટિલ હાય છે કે કેાઈ તેમની વિકલ્પ જાળમાંથી નીકળી ન શકે. અને તેમની પાસે અનેકા’તવાદરૂપી એવું તીક્ષ્ણ હથિયાર હતુ` કે ભલભલાની વિંકલ્પ જાળને ક્ષણમાં તોડીને ટૂકડે ટૂકડા કરી ના’ખે.
અહી' તો પ્રસ’ગથી આટીં વાત કરી. પણ એથી સમજવાનું એ છે કે સ્યાદ્વાદની ખૂબી કેવી છે, જેની સહાયથી થયેલા વિકલ્પો પણ યાદ રાખવા મુશ્કેલ હોય તેવા સ્યાદ્વાદનું ખંડન કરવું કે તેમ કરવાની હિંમત કરવી એ પેાતાના આત્મા માટે દુર્ગતિનું મંડન છે, આત્મકલ્યાણનું નિકંદન છે. એમ જ સમજવુ
સ્યાદ્વાદની મદદથી અહી' તો આપણે આત્માને કમને અંધ અનાદિના છે તે જ સિદ્ધ કરવાનું હતું. તમને હવે
જ