________________
૧૩૬ ]
[ શ્રી સિદ્ધપદ તમે જ્ઞાન પેદા થયું, ત્યારે કર્મ લાગ્યું એમ કહ્યું પણ આત્મામાં જ્ઞાન સૌથી પહેલાં કયારે પેદા થયું, એ પ્રશ્ન તો તમારા પર ન જ આવી પડે. - આમ આત્માને કર્મને સંબંધ આદિનો છે. કયાયે ય પહેલ-વહેલા આત્માને કર્મ લાગેલા છે. એમ સિદ્ધ કરવા જતાં આત્માને જ્ઞાનનો સંબંધ આદિને છે. તે માનવાને વખત આવ્યે.
તેથી આત્મગુણોને છોડીને એવું કંઈ કારણ માનવું પડે છે, જેના વડે કર્મ વિનાના આત્માની જોડે કર્મ જેડાયા હોય અને એમ કરતાં તે આત્મગુણો અને કર્મોથ ભિન્ન વસ્તુનો આત્માની જોડે એગ કેવી રીતે થયે તે બતાવવું પડે. આખરે તે આત્મગુણોથી અને કર્મોથી ભિન્ન વસ્તુઓને આત્મા સાથે અનાદિથી સંબંધ છે, એમ માન્યા વિના છૂટકે જ નહીં. તેના કરતાં તે આત્મા અને કર્મોને સંબંધ અનાદિનો માનવે તે જ યુકત ગણાય. શું આત્માની જોડે ઇશ્વર ઇચ્છાથી કર્મો જોડાય છે?
વળી કઈ કહે છે કે, આત્મા અને કર્મો બંને અનાદિના હતા, પણ ઈશ્વરની ઈચ્છાથી તે બંનેને સંબંધ થયે છે, તેમ માનીએ તો આગળ જણાવ્યું તે જ ઈકવર કતૃત્વવાદ આવીને ઉભું રહે.
(૧) આત્માને કર્મને સંબંધ કરવાનું ઈકવરને કેમ કેમ મન થયું? | (૨) વિદ્વાન કે શાણા માણસની કોઈ પણ પ્રવૃત્તિ કેવલ ઈચ્છામાત્રથી ન થાય કે તેની પ્રવૃત્તિને કોઈ સુંદર આશય ન હોય તેવું ન બને. તે આત્મા અને કમને