________________
૧૩૪ ]
[ શ્રી સિદ્ધપદ રીતે ઈશ્વરને કર્તા માનવાવાળાને પણ અનાદિના માન્યા વિના છૂટકે જ નથી. માટે એ જ માનવું ગ્ય છે કે આત્મા પણ અનાદિને છે, અને કર્મો પણ અનાદિના છે, અને તે બંનેને વેગ પણ અનાદિનો જ છે.
આત્મા અને કમ અનાદિના પણ તે બેને સંબંધ ક્યાર?
પ્રશ્ન – આત્મા અને કર્મ બંનેને અનાદિના માની લઈએ, પણ આત્માની જોડે કર્મને વેગ પછીથી થયે તેમ માનીએ તે શું વાંધો?
જવાબઆગળની યુક્તિને બરાબર ખ્યાલ આવ્યું હોય તેવું લાગતું નથી. કારણ કે આપણે આગળ જણાવી ગયા કે જેને કાર્ય–કારણભાવ એક-બીજાને આશ્રયીને રહ્યો હોય તે તે બંનેને સંબંધ પણ અનાદિને જ હોય. * ઠીક, પણ હવે વિચાર કરે કે આત્મા ને કર્મ બંને તે અનાદિથી સ્વતંત્ર હતા, તે આત્માને કર્મનો સંબંધ કેઈ પણ કારણથી થયે છે, એમ તે માનવું જ પડે ને ? કારણ કે હમણું તે આત્માને કર્મોની પરાધીનતા છે એ સ્પષ્ટ દેખાય છે. - સૌથી પહેલાં એક વખત આત્મામાં મેહ પેદા થયે તેથી કર્મ બંધાયા એપ પણ કેવી રીતે કહી શકશે ? કારણ કે, મોહ તે જેતે કમ લાગ્યા હોય તેને જ પેદા થાય અને જે મેહ પેદા નથી થયે છતાં ય આત્માને કર્મનો બંધ થાય છે તેમ માનએ તે આકાશને પણ કર્મ લાગવા જોઈએ કાણ, તેનામાં પણ મોહ તે નથી અને અને આત્મામાં પણ હજી મેહ પેદા થયેલ નથી તે કઈ