________________
-
-
વિવેચન ]
[ ૧૩૩ પિદા કર્યો છે. એમ સ્વીકારીએ તે પણ ઈશ્વરને કોણે સર્યો એ તે કહેવું જ પડે ને?
આખરે તો આખા જગતને પણ ઈકવરને કરેલું માનનારને ઈશ્વર અનાદિને છે. ઈવર કોઈ વખતે હેતે એમ હતું જ નહીં એમ માનવું પડે છે.
વળી ઈકવરે ઈચ્છાથી જગત પિદા કર્યું છે. એમ માનીએ તો પણ ઈશ્વર તે જગતનો કર્તા છે અને કોઈ વસ્તુને બનાવનારે (ર્તા) કેઈ પણ મૂલ દ્રવ્ય વિના વસ્તુ બનાવે તેમ બની શકે જ નહીં
જેમ કુંભાર માટીમાંથી ઘડે બનાવે છે. તે ઘડો બનતા પહેલાં માટી તે જોઈએ જને? સમજે કે કુંભારને ઠેકાણે કેાઈ દેવ કે અતિશયવાળો પુરૂષ હોય તે દંડ વિગેરે સાધન અને માટી મેળવાની ચકરડા પર ચઢાવવાની ક્રિયા પણ વગર ઈચ્છાથી કે મંત્ર શકિતથી ઘડે બનાવી દે. પણ તેને પણ કઈ દ્રવ્ય તે જોઈએ જ. મૂલદ્રવ્ય વિના (ઉપાદાન કારણ વિના) તે જગતની કોઈ થીજ કેઈ બનાવી જ ન શકે. તે સારૂં ય જગત જેમાંથી બન્યું તે મૂલદ્રવ્ય તે જગત બન્યા પહેલાં પણ હોવું જ જોઈએ.
આમ એક ઈશ્વરની કલ્પના કરવી, તેને જગતને કર્તા માન, અને તે ઉપરાંત ઈશ્વર અને જગતના મૂળ દ્રવ્યને અનાદિના તો માનવા જ પડે. આ તે દ્રાવિડ પ્રણામ જેવું જ થયું કહેવાયને?
દ્રાવિડ અણુમમાં સીધું નાક ન પકડાય. તે નામસ્કાર કરનારે માથાની પાછળ હાથ ફેરવીને પછી અવળી બાજુથી નાક પકડે! આમ જગતના દ્રવ્યોને એક યા બીજી