________________
૧૩૦ ]
[ શ્રી સિદ્ધપદ “કપડું પહેલાં શું હતું? રૂ. “તેના પહેલાં શું?” છોડ. “તેના પહેલાં શું ?” માટી. “માટીના પહેલાં શું ?” આમ વિચાર કરતાં જ જશે તે સમજાશે કે આ દુનિયામાં રહેલા કોઈપણ પદાર્થની બધી જ રીતે નવી શરૂઆત થતી નથી. તે કઈ ને કઈ પૂર્વના કારણથી જ બને છે.
તેથી પદાર્થ અનાદિનો છે તે કહેવાનો અર્થ એ નથી કે એમાં આગળ-આગળના સ્વરૂપનો કેઈની પાસે જવાબ નથી.
તમે કેવળજ્ઞાનીને કોઈ પણ એક વસ્તુને હાથમાં લઈને પૂછે કે “હાથમાં રહેલે આ પદાર્થ શામાંથી બન્યો? તેના પહેલા તે કયા સ્વરૂપમાં હતો ? તેના પહેલાં ક્યા સ્વરૂપમાં હતું ?
આમ પ્રશ્ન પૂછતાં જ જાવ તે તમને દરેક વખતે નવા ને નવા જ જવાબ મલે. અને તેમ કરતાં કરતાં આપણું કે કેવલજ્ઞાનીનું બંનેયનું ય આયુષ્ય પૂર્ણ થઈ જાય તે ય જવાબ ખૂટે જ નહીં. જવાબ મલતા જ રહે. કારણ કે દુનિયામાં કોઈ પણ પદાર્થની કઈ પણ વસ્તુની એકાંતથી ક્યારે શરૂઆત થઈ જ નથી. માટે તેને અનાદિ કહેવાય છે. માટે જેને અનાદિનો જવાબ સમજાતો ન હોય અને એમ લાગતું હોય કે “આ તે કંઈ જવાબ કહેવાય ? તેને એમ કહેવું કે કેવલજ્ઞાનીને પ્રતિક્ષણે એક મિનિટના લાખો ને કેડે શબ્દોની ઝડપે બેલ્યા કરે અને આપણે આગળ-આગળ પૂછતા જ રહીએ છતાંય કદીય આપણને તે વસ્તુ આગળ કયા સ્વરૂપમાં હતી એ જવાબ ન ન–મલ્યા જ કરે. તે આત્મા અને કર્મને સંગ છે.
કે
,