________________
વિવેચન ]
[ ૮%
તેા ય તેને પૂછવું કે માતાની કુક્ષીમાંથી બહાર આવતા પહેલાં જ મરણ થાય છે. ત્યાં શુ' કલ્પના કરીશ ?
શું માતાની કુક્ષીમાં માતા-પિતાના સયેાગદ્વારા એવા ખારાક ખાય છે કે જેથી માળક જન્મ લીધા પહેલાંજ મરી જાય છે. તેા પણ આ વાત ખેાટી છે. કારણ કે એકજ સાથે જન્મેલા એકજ માતા-પિતાનુ' એક સંતાન જીવે છે અને ખીજું જમ્યા પહેલાં જ કે જન્મ લેતાં મરણ પામે છે. અહીંઆ શું કહેવું ?
અને આવે જવાબ આપીએ તેા ય અકસ્માતથી થતાં મૃત્યુનું શું ?
હજારા જુદી જુદી જાતના જુદા જુદા આયુષ્યવાળા જુદા જુદા દેશના અને જુદા જુદા ખારાક લેવાવાળા અને જુઠ્ઠા જુટ્ઠા શરીરવાળા પણ એક જ સાથે મરી જાય છે તે કાના કારણે ?
વળી આ તેા જન્મ-મરણુ કાના કારણે તે જ પ્રશ્નોના જવાબ થયા પણ આ જીવનમાં એવી હુંજારા વિવિધતા છે કે જેની વ્યવસ્થા માટે કર્મો જેવું કાઇ તત્ત્વ ન માનીએ તે ચાલે જ નહી'.
(૩) શુ બુદ્ધિ અને પરિશ્રમ ભાગ્યનુ કારણ છે?” એકજ સરખી બુદ્ધિવાળા એ માણસામાં પણ એક ધનવાન દેખાય છે અને એકને ઘેર રાજહાંડલા કુસ્તી કરતાં દેખાય છે. ખાનું કારણ શું ?
જો બુદ્ધિ જ ધન મેળવવાનું કારણ હેચ તા બધાંજ, બુદ્ધિમાન સુખી હોય અને મૂર્ખતા એ જ ધનવાન બનવાનું કારણ હાય તે બધાંજ મૂખના સરદાર ધનવાન હોવા જોઈએ,