________________
વિવેચન
[ ૧૧૫
થઇ શકે અને ખીજી રીતે ન જ થઈ શકે તેવુ નથી. એને ખ્યાલ આપે છે.
કોઈપણ મધ્યસ્થ આત્મા જો આટલું વિચારે તે પણ સમજી શકે કે જૈનદર્શનની વિશાળતા કેટલી છે ?
+ >
જૈશેષિક દન વિશેષને માને છે, તેા જૈનદર્શન વિશેષ પદાર્થ નથી માનતું? બ્રહ્મવાદી બ્રહ્મ-ઈશ્વરને માને છે, તા જૈનદર્શન ઈશ્વરને માનતું નથી ? દ્વૈતવાદી જીવ અને શિવને માને છે, તે જૈનદર્શન જીવ અને ઇશ્વરને નથી માનતું ? ઔદ્ધદર્શીન વસ્તુને ક્ષણેક્ષણે નાશ અને ઉત્પત્તિમાન માને છે, તેમ જ નદર્શન શુ' ક્ષણે ક્ષણે વસ્તુના નાશ અને ઉત્પત્તિમાન નથી માનતું? છતાં ય તે જૈશેષિક દશના વિશેષવાદી, ક્ષણિકવાદી, તવાદી કે બ્રહ્મવાદી કહેવાયા. તેમ જૈનદર્શન કદી ક્ષણિકવાદી, દ્વૈતવાદી કેબ્રહ્મવાદી ન કહેવાયું. આ ભેદ કેમ ?
વિચાર કરી શકનાર સમજી શકશે કે આમાં કઈ તથ્ય એ જ છે કે બધા દેશના જે જે પદાર્થોના નામથી પ્રસિદ્ધ થયા છે. તે તે પદાર્થાની માન્યતા તેમને એકાંત આગ્રહ છે. જ્યારે જૈનદર્શનની માન્યતા તે પદ્મામાં હાવા છતાં પણ તેમાં એકાંત આગ્રહ નહીં હાવાથી જ જૈનદર્શનની પ્રસિદ્ધિ અનેકાંતદશન, સ્યાદવાદદ નથી થવા પામી છે.
કોઈ એક માણસ ક્રેાધી કહેવાય છે, કેઈ લેાલી કહેવાય છે, કેાઈ માની કે માયાવી કહેવાય છે અને લેાકેામા તેવી જ રીતે પ્રસિદ્ધ પણ થાય છે જ ને ? તેા શું ખીજા દુનિયાના માણસે ક્રેાધી, માની, માયાવી કે લેાલી નથી?
જ્યા સુધી વિતરાગની અત્યંત નજીક ન પહાંચાય ત્યાં