________________
૧૧૮]
[ શ્રી સિદ્ધપદ ' ઘડી પહેલાનો દ્રઢપ્રહારી ઘડી પછી કેવલ પામ્યા તે કોના પ્રભાવે! કર્મોના પ્રભાવે કે કરેલા કર્મો ઉપર પણ કંઈક કેર વર્તાવ્યો તેના પ્રભાવે ?
ક્ષણવાર પહેલાં વિષયની વાસનામાં દિવાના બનીને દેરી પર નાચતા ઇલાચીપુત્રને ક્ષણવારમાં કેવલજ્ઞાન અપાવનાર કોણ? કમ કે કમને ચૂરેચૂ! કરનાર ધર્મ ?
કેટલાક શુભકરણે આત્માની જ સક્તિ છે, અને તેવા કરણો પાસેથી તે કર્મોની શક્તિ પણ ડરતી ડરતી દૂર ચાલી જાય છે. એટલે જેનદર્શનમાં તે કર્મોની શક્તિ છે એ વાત મનાય છે. તેની જેમજ શકિત ધર્મની છે–આત્માની છે એ વાત પણે એટલી જ મહત્તાથી ગવાઈ છે. એટલે જૈનદર્શનને કર્મવાદ તો ધર્મવાદની પુષ્ટિ કરનારે છે, મેક્ષવાદની સૃષ્ટિ સર્જનારે છે.
પ્રશ્ન – પણ નિકાચિત કર્મો પર પણ આત્માની શકિત શું ચાલે ?
જવાબ – હા, સામાન્ય રીતે એ વાત ચાચી છે કે નિકાચિત કર્મોને ભેગવ્યા વિના છૂટકો જ નહીં, પણ ક્ષપકશ્રેણિ સહિતના ધ્યાનમાં તે એટલી બધી તાકાત છે કે નિકાચિત કર્મ પણ આત્મા અપાવી શકે છે. છે જ્યારે નિકાચિત કર્મો પણ આત્મા ખપાવી શકતે હોય ત્યારે આત્માની શક્તિ પાસે બીજા કર્મોની તે તાકાત શું ? એ તે ક્ષણવાર પણ ખપાવી નાંખવાની શક્તિ છે.
વળી કેટલાંક એવા પણ નિકાચિત કર્મો હોય તેને પણ ભેગવે જ છૂટકે થાય. તેવા હોય તે પણ તે નિકાચિત કર્મો ભગવતી વખતે આત્માને સમતામાં ન જ રાખી