________________
વિવેચન ]
[ ૧૨૫
કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિ આંથી સમજી શકાય છે. માહનીયકમ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિએ જ, કમ બંધનુ કારણ છે. તેના દ્વારા જ આત્માને કમ બધાય છે.
જો આ મેાહનીયકમ કે મન-વચન-કાયાની પ્રવૃત્તિ આત્માને હોય જ નહી' તા કમબંધ પણ થાય જ નહીં. કારણ કે જે વસ્તુઓ દ્વારા કાર્ય થતું હોય તે કારણના જ નાશ થાય તો કાય કેધી રીતે થઈ શકે !
કેાઈ પણ ચીજને અગ્નિના સપુંક` થયા હાય તા જ તે બીજી ચીજને ગરમ કરે કે ખાળે. પણ અગ્નિના જ નાશ કરી દીધા હોય, તે વસ્તુ સાથે અગ્નિના સંપક જ ન હોય તે તે ચીજ ખીઝ ચીજને કેવી રીતે ગરમ કરી શકે ?
તેમ આત્મામાં રાગદ્વેષ ન હોય અને મન-વચન કે કયા દ્વારા તે કઇ પણ પ્રવૃત્તિ કરતા જ ન હોય તા તેને મ બધાંય જ નહીં. આથી એટલું તે સમજવું જ પડે છે. આત્માને કમ`બંધમાં ફસાવનાર મહુ અને ચોગની પ્રવૃત્તિ જે છે, પણ આ મેહ અને ચેાગની પ્રવૃત્તિ કેાનાથી થાય છે? કહા કે, આત્માને કમના યાગ છે જ. માટે જ મેહ થાય છે.
પ્રશ્નઃ– એટલે આ તે એવુ' થયુ. કે કમ છે એટલે મેહું અને યોગની પ્રવૃત્તિ છે." અને માહ અને ચાગની પ્રવૃત્તિ છે એટલે કબંધ થાય છે.
જવાબૂઃ હા, એમ જ છે. જેમ કપડાં પર તેલ લાગે, ચીકાશ લાગે એટલે ધૂળના રજકણા ચાંટે અને ધૂળના રજકણા ચોટેલા હાય તેથી બીજા રજકણા પણ તેની સાથે આવીને ચેછે.