________________
વિવેચન ]
[ ૧૨૭
પ્રશ્ન:- તો શુ` આત્માને કર્મો અનાદિના લાગેલા છે? જવાબઃ– હા, અનાદના જ છે. તેમા આશ્ચય જેવું કશુ જ નથી.
જે વસ્તુઆને પરસ્પર કાર્ય કારણુભાવ હાય અને તે અને વસ્તુએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હાય તેા તે અંનેના કાર્યકારણરૂપ સંબંધ પણ અનાદિના જ હાય છે.
જેમ ખીજ વિના વૃક્ષ પેદા ન થાય અને બીજ વૃક્ષમાથી જ પેદા થાય, તેમજ મીજ અને વૃક્ષના સંબંધ પણ અનાદિના જ છેને?
જેમ વૃક્ષ માટે કહી શકાય કે આ વૃક્ષનુ આ ખીજ હતું કે, આ બીજમાંથી આ વૃક્ષ બન્યું હતું. પણ સૌથી પહેલું બીજ કાઇ છે જ નહીં. અર્થાત્ વૃક્ષ અને બીજ અને અનાદિના છે.
પ્રશ્નઃ હમણાં કેટલાક નવી જાતના વૃક્ષેા જુદી જુદી . પ્રક્રિયાઓથી ઉગાડી શકાય છે. તેને શુ? ત તો બધાજ નવા જ આદિમાન—શરૂઆતવાળા ખીજ જ ગણાય ને?
! *
–
રો સ્કુલ છે, પણ તેને સૂક્ષ્મ દૃષ્ટિથી વિચરવાનુ છે. કારણ કે શાસ્ત્રમાં એવા કેટલાક વૃક્ષેા છે કે જેને તમે બીજ કહા છે તેવો બીજો તેને હાતા જ નથી. તેવા વૃક્ષાને સમૂમિ કહેવાય છે. વળી કેટલાક વૃક્ષા ←ધ, ગાઢ, પાન વિગેરેથી પણ ઊગનારા છે. તેથી વૃક્ષ અને બીજા એટલે કાઈ પણ જન્ય વસ્તુઆના કાઇ જનક હાવે જોઇએ અને કેઇપણ જનક કાંઇપણ વસ્તુને પેદા કરે છે તે જ તે ષ્ટા તથી સમજવાનુ છે.
6