________________
વિવેચન ]
{ ૧૨૧
માથા
પણ આ બે-ચાર દિવસમાં તે ગગનદાસે આખા ગામમાં વાત ફેલાવી દીધી હતી કે મગનલાલના પર દેવુ છે. તે તેા ગગનદાસના દેવાથી જલ્દી મુકત થવા માગતા હતા, પણ પેલાને તેા પૈસાથી કામ ન્હોતું તેને તે શેઠને પેાતાના દેવાદાર જ રાખી પેાતાના ગીતેા ગાવા હતા. એટલે તેણે તરત જ મગનલાલને કહી દીધું: શું જોઇને દેડતાં દોડતાં આવ્યા છે ? જીએ કરારમાં શું લખ્યું છે ? ’
C
મગનલાલ કહે: વળી, ખીજુ શુ લખવાનુ હોય ??
પૈસા જલ્દી આપી દેવા એ જ તે
ગગનદાસ હેઃ ખેાલીને વાંચા તેમાં તેા લખ્યુ છે ક્રે, હપ્તા પુરા થયા પ્રમાણે આપવા વહેલા-માડા નહી. ’ જાવ, હજી તમારા પહેલા હતેા ય થયેા નથી ને દોડયા—ઢાડયા આવ્યા. પહેલા ડુપ્તાને ય હજી પચ્ચીસ દિવસની વાર છે.
ઃઃ
મગનલાલ શેડ સમજી ગયા કે ગગનદાસ લુચ્ચાઈ કરવા માંગે છે. એ કરારમાં લખેલા વહેલા-માડાના એ અ જુદા કરવા માગે છે કે, વહેલા પણ નહી અને મેડા પણ નહીં ” પણ હવે કરવું શું ?
66
લખાણ એટલે લખાણ. તે વખતે ચાખવટ ન કરી હવે શુ થાય ? તે વખતે જો આ શબ્દને અર્થ નક્કી કરી લીધે હાત તેા આવેા વાંધા ન આવત. “ વહેલા-માડાં ” નહી એના અર્થ તે એ જ થાય કે મિલ્કુલ માઠું ન કરવું. પણ લુચ્ચાઇથી ગગનદાસે અને શબ્દોના જુદા અથ કરીને શેઠને સાવ્યા.