________________
(૧૬ ]
[ શ્રી સિદ્ધપદ સુધી તે આ ચારે ય કષાયે હોય જ! તેમ છતા અમુક વ્યક્તિઓ જ કેધી, માની, માયી કે લેબી કહેવાય છે; પણ બધા નથી કહેવાતા.
આમ બનવાનું કારણ એ જ છે કે જે વાત-વાતમાં ગુસ્સો કરતે હેય, ભગવાનનું મંદિર હોય કે ઉપાશ્રય હાય, સામેવાળી વ્યકિત પિતા હોય કે ગુરૂ હાથ, ઉત્સવઅહિત્સવ કે પર્વમે દિવસ હોય, તે કશાયનો વિચાર જે મે કરી શકે અને ત્યાં તે સમયે કે તે સ્થળે પણ જે ગુસ્સે થયા જ કરે તે ક્રોધી જ કહેવાય!
પણું જેને ગુસ્સાનું પરિણામ શું આવશે તે ખબર હૈય, કેની સામે ગુસ્સે થાય કે ન થાય તેનું જેને જ્ઞાન હોય, આવી વ્યક્તિઓમાં ગુસ્સે હોવા છતાં ય તે કોપી નહીં કહેવાય. કારણ કે તેના ગુસ્સામાં મર્યાદા છે, એક રીતે કહીએ તે કહી શકાય કે તેનામાં ગુસ્સે છે છતા ય ગુસ્સો વિના ચાલે જ નહીં તે અત્યંત આગ્રહ નથી,
જ્યારે બીજામાં તેને અત્યંત આગ્રહ છે, માટે જ તે કોધી કહેવાય છે.
આમ જ નદશન બધા જ પદાર્થોને માનતું હોવા છતાં તેમાં એકાંત આગ્રહ ન હોવાના કારણે તે કેઈપણું વાદી નથી કહેવાતું
હવે તમને સમજાઈ ગયું હશે કે જેનર્દેશનમાં કર્મની વિશાલ ચર્ચા હોવા છતાં પણ કર્મવાદી કેમ નથી. - પ્રશ્ન:- આ વાત તો સમજોઈ પણ આપે જણાવ્યું હતું કે “કરણના જ્ઞાનથી એ સમજાય કે જે મદર્શન એકાંતે કર્મવાદી નથી તે કેવી રીતે?
જવાબ – હા, આપણે કરણે દ્વારા એ જે નિર્ણય