________________
૧૧૪ ]
[ શ્રી સિદ્ધપદ
જગતમાં જે જે વસ્તુ દેખાય છે, વિદ્યમાન છે, તે ક્ષણિક છે. એમ કહેનારા બૌદ્ધો ક્ષણિકવાદી કહેવાયા. જગતમાં જીવ અને શિવ એ જ પર્ધા છે. પણ તેનાથી જુદી કોઇ વસ્તુ નથી એમ કહેનાર દ્વૈતવાદી કહે
વાયા.
આમ દરેક દર્શીનના પ્રસિદ્ધનામી અને અનેકાંતદ્દન વચ્ચે પણ આસમાન-જમીનના તફાવત સ્પષ્ટ દેખાય છે. અનેકાંત શબ્દ કાઇપણ નિયત વસ્તુવિશેષ વાચક નથી.
વૈશેષિક શબ્દના ઉત્પાદક વિશેષ શબ્દ બ્રહ્મવાદમા રહેલ બ્રહ્મશબ્દ, ક્ષણિકવાદમા` રહેલ ક્ષણિક શબ્દ, દ્વૈતવાદમા રહેલ દ્વૈત શબ્દ, અનુક્રમે વિશેષ, બ્રહ્મ ( પરમાત્માં ), ક્ષણ ( કાલવિશેષ ), દ્વૈત ( જીવ અને શિવ ) એમ કઈ એકએક વસ્તુને જ આગળ ધરે છે. જ
જ્યારે અનેકાંતવાદમાં રહેલા અનેક શબ્દ, (સ્યાદ્નવાદમાં રહેલા સ્યાદું શબ્દ કે નયવાદમાં રહેલા નયશબ્દ) સીધી રીતે કોઈપણ વસ્તુના વાચક છે જ નહી. પણ પ્રત્યેક પદાર્થના ‘ અનેકાનેક ’ ધર્મો છે. તેમ કહીને બધી જ વસ્તુઓની માન્યતાઓ તરફ આપણુ લક્ષ્ય ખેંચે છે. કાઈ એક જ પદાર્થને અત્યંત આગ્રહથી માનનાર નથી એવુ સ્પષ્ટ તરી આવે છે.
સ્યાદ્વાદમાં રહેલા સ્યાદ્ શબ્દ પણ એ જ સૂચન કસ્રવે છે કે, કાઈપણ પદાર્થના કે પટ્ટાના ધર્મના અત્યંત આગ્રહ ન રાખી શકાય.
'
નયવાદમાં રહેલા ‘ નય ’ શબ્દ પણ કોઇપણ પદાર્થ ના વાચક નથી પણ પદાર્થને ઘણી ઘણી રીતે જોવાની દૃષ્ટિએ છે. માટે કાઈ પણ એક જ પદાર્થનુ એક જ રીતે વણુ ન