________________
[ ૧૧૭
વિવેંચન ] કરવાનો છે કે, કર્મ વિના જગતની કોઈ પણ ઘટના બનતી નથી, છતાં ય કર્મ સિવાય બીજા કોઈની કશી તાકાત જ નથી કે કર્મજ સર્વોપરિ છે. તેમ પણ જૈનદર્શન માનતું નથી.
આ વાત કરણોના વિવેચન દ્વારા સ્પષ્ટ જ થઈ ગઈ. કારણ કે કરણેથી જ બાધેલા કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. જે આ પરિવર્તન થતું ન હતું તે બાધેલા કર્મો, જેવા બાંધ્યા હોય તેવા જ ભેગવવા પડે અને કર્મોમાં એવી તાકાત હોય કે જેવા બાંધ્યા હોય તેવા ભોગવવા જ પડે તો કર્મ જ સર્વોપર્રિ બને અને કર્મનાશ માટેનો પુરૂષાર્થ ન હોય તે મોક્ષપુરૂષાર્થ નામને ચોથે પુરૂષાર્થ પણ નિરર્થક જ બનેને?
પણ, આગળ જણાવી ગયા તેમ કરણે બંધાઈ ગયેલા કર્મોમાં એક યા બીજી રીતે એવા ફેરફારો કરે છે કે બંધાયેલું કર્મ પણ ન બંધાયેલા જેવું થઈ જાય છે. જે રીતે ન બંધાયું હોય તેવી રીતે પણ કર્મ ઉદયમાં આવે છે. લાંબે ગાળે ભેગવવાનું કામ પણ થોડા કાળમાં ભગવાઈ જાય છે. - આમ કરણદ્વારા બંધાયેલા કર્મોના આશ્ચર્યકારી પરિવર્તન થાય છે. આ કારણે “ઍ આત્માને પરિણામ વિશેષ જ છે, એ તો પહેલાં જાણવી જ ગયા છીએ. તેથી નક્કી થાય છે કે કરણેની શક્તિ એ આત્માની શક્તિ છે. - આ કરણેમાંથી કેટલાક કરણે એવા છે કે, જેનાથી એક રીતે કહીએ તે કરેલા કર્મો પણ જાણે નિષ્ફળ ન થયા હોય તેમ કરી શકાય છે. માટે આભશક્તિ રૂપ કર
ની તે ગજબની મળાનતા છે. " એક ક્ષણ પહેલાને મહાપાપી પણ બીજી ક્ષણે મહાન યેગી બને છે, તે બધો પ્રભાવ આવા શુભ કારણે છે. .