________________
વિવેચન ]
[ ૧૦૭
નથી. પરિણામે તેમની રજા આકરી પણ કરાય છે. અને સજાની મુદ્દતમાં વધારે પણ કરાય છે.
પણ, કેટલાક એવા, ભયંકર ગુન્હાએ હાય છે કે, જેમાં સજાની રીતમા` કે તેની મુદ્દતમાં કશામા ફેર કરવામા` આવતા જ નથી. નિકાચિત કમ પણ આ ત્રીજી સજા જેવું છે. જેમાંથી કદી કાઇના છુટકારો થઈ શકતે નથી.
મહાપુરુષેા અંતઃકરણપૂર્વક ધમ મા' ખૂબ રચ્યાપચ્યા રહેતા હેાવા છતા' તેમને પણ આપણે મહાન કા ભાગવતા' જોઈએ છીએ તે આવી જ જાતના કર્મોના પ્રભાવ છે. અને કેટલાક ઘેર પાપમા` રચ્યા-પચ્યા હાવા છતાં પણુ તેમના પુણ્યની સામે મહાશકિતશાળી પુરુષા પણ આંગળી ઊંચી કરી શકતા નથી તે પણ પૂર્વમા આધેલા શુભ નિકાચિત કર્માનું જ ફળ છે.
નર્દિષેણ જેવા મહાત્માનું સંયમથી પતન, દમયંતી જેવી સતીની વિડંબના, બૈરાગ્યવાસિત તીર્થંકર ભગવંતાને પણ ભાગે ભાગવવા' પડે, જગતના ઉદ્ધારની ભાવના હોવા છતાં પરિષહા સહેવા પડે, આ બધા નિકાચિત કર્મના દાખલા ગણી શકાય.
આ કરણદ્વારા સમજાય છે કે, કદી મહાન આરાધના કરવા છતાં પણુ દુષ્ક નખળું ન પડે તેા સમજવું કે પૂના કાઇ નિકાચિત કર્મો ઉદયમાં આવ્યા છે. માટે તેને દૂર કરવાને પુરુષા તા થઈ શકવાના નથી. તેથી જ તે કને મૂંઝાયા વગર કે રાગદ્વેષ વગર ભાગવી લેવાની જરૂર છે. કારણ કે આવા કર્મો વખતે જો રાગ-દ્વેષ કરીએ