________________
૧૦૬ ]
[ શ્રી સિદ્ધપદ્મ
તેથી જ સારા કમ કરીને છટકી જવાની જરૂર નથી તેમજ ખરાબ કર્મો કરીને નાસીપાસ થઇ જવાની પણ જરૂર નથી. આત્માની એ શકિત છે કે તે પેાતાને લાગેલા કમની વ્યવસ્થાને પણ તોડી શકે !
આના સિવાય પણ ‘નિકાચના’કરણ નામનું એક કરણ છે. વ્યવહારમાં તમે બધા વારવાર લેા પણ છે 3.66 આ તા નિકાચિત કર્માં ઉદયમાં આવ્યું લાગે છે. હવે તો સહનશીલતાપૂર્વક ભોગવે જ છૂટકો !”
જેને તમે નિકાચિતકમ કહો છે તેજ આ નિકાચના કરણ લખેલુ કમ સમજવું.
આ કરણ એવુ જબરજસ્ત છે કે સારા કે ખરાબ જે પણુ કર્મીને આ કરણ લાગ્યું તો કર્મને ખીજું કોઈ પણ કરણુ ન લાગી શકે.
અર્થાત્ જે કર્મ જેવું હોય, જેટલુ હોય અને જે પ્રકારનું તીવ્ર કે મંદ હાય તે જ પ્રકારે તે ભાગવાય. આવા કર્મીનો કોઈ ફેરફાર ન કરી શકે. માટેજ એમ કહેવામા આવે છે કે, ભાગ્યમાં લખેલા લેખ કઈ મિથ્યા કરી શકતું નથી. આવા પ્રકારના કમને આશ્રયીને જ આ વાત છે પણ બીજા પ્રકારનાને આશ્રયીને નહી.
જેમ કેાઈ કેઢીને ૧૦-૧૫ વર્ષની જેલ ક્રમાવવામાં આવે છે. પણ જો તેની વશુંક સારી લાગે તે તેની સજા હલકી કરવામાં આવે છે. ખૂબ મજૂરીમાંથી ઘેાડી આછી મજૂરીનું કામ અપાય છે કે તેની શિક્ષામાં ઘટાડો પણ થાય છે અને કેટલાક કેટ્ટીએ એવા ગુન્હા કરવાના રસિયા હાય છે કે, ત્યાં પણ ખરાબ વર્તન કર્યા વિના રહેતા