________________
૮૮ ]
| | શ્રી સિધ્ધિપદ
માનીએ .
ઘેર દુઃખે આવ્યા નથી જે કમેને ન માનીએ તે આમ બની શકે ખરું? | ખરાબ કર્મનું ખરાબ ફળ આવે એ તે બધાયે માનવું જ પડે અને સારા કર્મોનું સારૂ ફળ આવે તે ય સ્વીકારવું જ પડે. તે જે મહાપુરુષેએ આ દુનિયામાં આવીને કેઈ પણ પાપ પ્રવૃત્તિ આચરી નથી તેને ઘેર દુઃખે કયા કારણે આવ્યા અને જેણે જન્મીને જનનીના (માતાના) કુલને લજવવા સિવાય કોઈ સારું કામ કર્યું નથી, ઘોર પાપાચરણ કર્યા છે તેમને આ જીવનમાં કેમ સુખ મળે છે ? અને કેમ તેઓના પર ઘેર દુઃખ આવતા નથી? શું આ બધું વિના કારણે જ બને છે?
આ દુનિયાની કેઈપણ ચીજ નક્કી કારણે સિવાય બનતી નથી અને જે આવી રીતે કારણ અને કાર્ય ન માનીએ તે પછી ધર્મ માનવાની પણ જરૂર ન રહે.
કારણ કે, અહીં જે જીવન દરમ્યાન પણ સત્કાર્ય કરે છે તે સુખી ન થયે હેાય તેવું પણ જોવા મળે છે. તે શું એણે આરાધે ધર્મ નિષ્ફળ ગયો ?
અને જે સારી રીતે આરાધે ધર્મ પણ નિષ્ફળ થત હેય તે ધર્મ કરવાની કોઈ જરૂર ખરી? - ચુલા ઉપર રોટલી મૂક્યાં છતાંય પાકવાની ન હોય તે કયા મૂરને રોટલી ચૂલા પર મૂકે? બરફ ઉપર હાથ મૂકવા છતાં ઠંડી ન મળતી હોય, પાણી પીધા છતાંય તૃષા મટવાની ન હોય તે તેના માટે કયો સમજદાર માણસ પ્રયત્ન કરે? " માટે જે ધર્મનું કોઈ ફળ જ ન હોય તે કોઈ ધર્મ કરે જ નહીં. પણ આ જન્મમાં ધર્મ કરેલાઓને પણ દુઃખ