________________
વિવેચન ]
(
[ ૮૭
વિહી જ દુર્ગતિના પાપાને સહી (એકઠા કરનાર) બને છે. સાચો નિરાગ્રહી તો કબૂલ જ કરશે કે અહીં કોઈ ભાગ્ય નસીબ, વિધિ, પૂવકમ, અષ્ટ જે કહે તે પણ આપણે કઈક ન જોઈ શકીએ તેવું કારણ છે. જેના કારણે જ એક જ માતા પિતાના બે છોકરામાંથી એકને તેના પિતાને વગર મહેનતે વારસો મળે છે. જ્યારે બીજાને કઈ પણ અહીં દેખાતાં ગુન્હા સિવાય પિતાની સંપત્તિને અધિકાર નથી મેળવતે માટે આ દુનિયાના દેખાતા કારણે સિવાયનું પણ કઈ એવું કારણ છે, જેનાથી આ બધા ફેરફારોના સાચા જવાબ મળે છે.
આવી રીતે એકજ સરખા કાળમાં એક જ સરખી રીતે કરેલા કાર્યમાં પણ જે ફળની જુદાઈ છે. તે કર્મોના હિસાબે જ છે. - જે આવા કર્મો ન માનીએ તે મહાવીર પ્રભુ કે જેમણે પિતાની તે જીદગી દરમ્યાન કોઈનું કેઈપણ રીતે અહિત કર્યું નથી તે છતાંય સાડા બાર-બાર વર્ષ સુધી ઉપસર્ગ અને પરિગ્રહે કેમ આવ્યા ? સીતા જેવી મહાસતી, દમયંતી જેવી શીલવતી, સુભદ્રા જેવી ગુરૂભક્તા, અંજના જેવી પતિભક્તા, સુદર્શન જેવા બ્રહ્મચારી આ બધા મહાપુરુષે પિતાના તે તે જન્મમાં એવું કેઈ પાપ નથી કર્યું. જેથી તેમને કઈ દુઃખ પડે છતાંય તેમણે ઘોર દુઃખો સહ્યા એ વાત સુપ્રસિદ્ધ છે. શું પૂર્વકર્મોમાં તેમને એવા કેઈ કર્મો ન કર્યા હોય તે આવું બને ખરું? " બીજી બાજુ આખીય જીંદગી પાપમાં વીતાવનાર કેટલાય પાપાત્માઓને તે જન્મમાં કોઈ આંચ આવતી નથી. કાલસૌકારિક જેવા મહાહિસકને, ૫૦૦-૫૦૦ સાધુઓને પાણીમાં પીલી નાંખનાર પાપી પાલક જેવાને પણ એ જન્મમાં કાઈ