________________
વિવેચન ]
[ ૮૫
તમે મહેનત ઓછી કરી હશે ? તમારામાં બુધ્ધિ ઓછી લાગે છે માટે તમને ખેાટ આવી.
આવું કહે તે તમને કેવુ લાગે ? એક તે ખેટની ચાંદ્ર હાય અને આવા ખાટી શીખામણના ગ્રેટ (SHAT ) તમને સતાષ આપે ખરા ? વારસા કાને મળે ?
પરદેશમાં એક ખપે પેાતાની પહેલી સતતિને પે તાના વારસામાંથી ૮૦ ટકા રકમ મળે તેવુ વસિયતનામુ કર્યું. આવે ! એટા તે પરલેાકમાંથી આવે છે અને ખાપે રડી રડી ને મેળવ્યુ' હાય છે તે બધાંયના માલિક બને છે ને? ત્યાં પ્રયત્ન કાના?
જેણે મહેનત કરીને મેળવ્યું છે એ તે વારસે। મેળવનારને બાપ છે તે તે શાથી તેને માલિક બને છે? તેણે શું પ્રયત્ન કર્યો? ખાલી તેના એટા થયા એ જ કે બીજો
ત્યારે લક્ષાધિપતિ બનવા માટે, ગભ શ્રીમત બનવા માટે પ્રયત્ન છે એમ કહેવાય? જો ક્ર` ન માનીએ તા કેવી રીતે ચાલે ? માત્ર પુરૂષાને જ કારણ માનીએ તા કેવા અન્યાય થાય?
એકને લાખ મેળત્રવા માટે આખી જીંદગી બૈતરૂં કરવું પડે અને બીજો જન્મ લે એટલા માત્રથી જ લાખાપતિ બને એ અન્યાય ન કહેવાય ?
“ક
કારણ છે જ.”
કારણે બધાંના મટે એક સરખુ` જ હાય. અગ્નિ . એકને ખાળે અને બીજાને ન માળે . એવુ બને? આગમાં નાંખા તે બધું ય ભષ્મ થઇ જાય. તમે કહેશેા કે લેાખંડ જેવુ... હાય તે મળે નહીં.