________________
વિવેચન 1
-
તમને ખુશ રાખવા માટે બુધિથી કેટલી ખુશામત (કાલાવાલા) કરે છે. તેય તેને પગાર કેટલે? અને તમારી આવક કેટલી? વેપાર કરે છે છતાંય જાણતા નથી કે કેટલાય વેપારીની પેઢીઓ મહેતાજીની બુદ્ધિ અને પરિશ્રમ પર ચાલતી હોય. શેઠને તે કાળે અક્ષર ભેંસ બરાબર હોય છે. એવા ભેળિયા શેઠ અને રાજાઓ થઈ ગયા છે કે જેની બુધિય ન મળે અને પરિશ્રમનું નામેય ન મળે. છતાંય તે બધાં રાજા અને શેઠ. અને પેલા પરિશ્રમ કરનારાં બિચારા મંત્રી કે મહેતાઓ !
તમે તે શેરબજારને જાણે છે ને? શેર એટલે શું ? લાખો અને કરોડેના ધંધા ચાલતા હોય તેવી કંપનીમાં મહારંભ અને સમારંભમાં તમારી ભાગીદારી શેર” એ તે અંગ્રેજી શબ્દ છે. શેરને અર્થ જ ભાગીદાર.
હવે બેલે શેરમાં લાખ અને કરડે ગુમાવનારી કઈ બુદ્ધિમતા અને કયે પરિશ્રમ?
જે કંપનીના શેર તમે લીધા હોય છે તે દુનિયાના કયા ખાડામાં કામ કરતી હોય છે તેય બધાંને થી ખબર છે? અને બધું આઘું પાછું જોઈ જોઈને ધધો કરે છે તે ય ક્યા હવામાં નથી ઉડી જતા. માટે પરિશ્રમ, બુદ્ધિ, શરીરની તાકાત, શરીર એમાંના કેઈપણ કારણે એવા થી કે જગતની બધી જ ઘટનાઓને સાચે જવાબ આપી શકે.
માણસના સુખ-દુઃખ, જીવન મરણ, ધનિકતા દરિદ્રતા, સત્તા, એશ્ચર્ય વિગેરે માટે પરિશ્રમ બુધિ વિગેર સાચી રીતે ગ્ય હોય? ઉપરથી એમ જોવા મળશે કે પરિશ્રમ કર્યો હેય સુખ મેળવવા માટે, અને ફળે દુઃખ માટે. જે હેય તે ય સુખને હરી જવા માટે.