________________
૯૦ ]
[ શ્રી સિદ્ધપદ
આત્માને માને અને કમને ન માને તે એક રીતે છોકરાને માને છે પણ બાપને ન માનનારા જેવું છે.
કારણ કે આત્માને માનનાર સુખ-દુઃખ આદિ રૂપ આત્માને માને છે પણ આત્માને સુખી કે દુખી કરનાર કર્મોને માનતા નથી. વળી આત્માને મળીને કમને નહીં માનનાર તે કઈ દર્શનકાર છે જ નહીં.
છતાંય આપણા છઠ્ઠા ગણધર પંડિત મહારાજા જેવાને કર્મો છે કે નહીં તે સંદેહ થાય એ બને.
પણ તે આત્માને માનતા હોવાથી ભગવાન તેમને કર્મસિધ્ધ કરાવી શક્યા. પણ જે તેઓ આત્માને પણ માનતા ન હેત તે તેમને કર્મોની સિધ્ધિ કરાવી શકાત નહીં..
કારણ કે જે-એક પણ સાચી વાત સમજવા કે સ્વીકારવા તૈયાર હોય તેને જ બીજી પણ સાચી વાત સમજાવી શકાય.
પણ જે કોઈ પણ સાચી વાત સમજવા તૈયાર ન હેય તેને કોઈ દિવસ સમજાવી શકાયું નથી કે સણુજાવી શકાતું
નથી
" ભલે ૧૧ ગણધરોમાંથી કઈ પણ ગણધર મહારાજાને નવતની શ્રધા ન હતી છતાંય પિતાને જે શંકા હતી તે સિવાયના બીજા પદાર્થો માનવા તે તેયાર જ હતા. મારે આત્માને માનનાર અને કમને નહીં માનનાર તે કંઈ દર્શનકાર થયો જ નથી. '
હા, જે બૃહસ્પતિ દર્શનકાર કર્મને નથી માનતે તે આત્માને પણ નથી માનતે. માટે જે આત્માને યુક્તિથી સિધ માને છે તેને તે “ક માનવા જ જોઈએ.
નહીં તે કર્મ વિના આત્માને સંસારમાં રખડાવનાર